વળી, પોતાના બર્થડે પર અનુષ્કા શર્માએ જાહેરાત કરી છે કે, તે જાનવરો માટે શેલ્ટર હૉમ ખોલવા જઇ રહી છે. સોશ્યલ મીડિયા પર એક લાંબી પૉસ્ટ લખીને તેને આ વાતની માહિતી આપ છે. લોકો તેની આ પહેલનીની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે.
4/7
વિરાટ અને અનુષ્કા શર્માની મૉલ ટ્રિપનો આ વીડિયો સોશ્યલ મીડયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
5/7
વિરાટ કોહલી અનુષ્કા શર્માને એક બેસ્ટ હસબન્ડ તરીકે મૉલમાં લઇ ગયા, બન્નેની સાથે ફિલ્મ જોઇ હતી, બર્થડેને સ્પેશ્યલ બનાવતા વિરાટ અને અનુષ્કા બેગ્લુંરુના ઓરિયન મૉલમાં જઇને હૉલીવુડની ફિલ્મ 'એવેન્જર્સ ઇન્ફિનિટી વૉર' જોઇ હતી. આ દરમિયાન વિરુષ્કાની એક ઝલક જોવા માટે લોકોની ખાસી ભીડ ઉમટી પડી હતી.
6/7
નોંધનીય છે કે, મંગળવારે એટલે કે અનુષ્કા શર્માના બર્થડેની સાંજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેમની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરની મેચ હોવા છતાં વિરાટે પત્નીની સાથે વધુ સમય વિતાવ્યો હતો. જોકે કોહલી આજકાલ ખુબ ફોર્મમાં ચાલી રહ્યો છે, પણ ટૂર્નામેન્ટમાં તેની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
7/7
બેગ્લુંરુઃ લગ્ન બાદ અનુષ્કા શર્મા પહેલો બર્થડે સેલિબ્રેટ કરવામાં વિરાટ કોહલીએ કોઇ કસર નથી છોડી, જશ્નની શરૂઆત કેક કટિંગથી થઇ, ત્યારબાદ કોહલીએ સોશ્યલ મીડિયા પર પણ બર્થડે ગર્લ માટે સ્પેશ્યલ મેસેજ લખ્યો હતો. સાંજે મેચ પહેલા તે પુરેપુરો સમય પોતાની પત્ની સાથે વિતાવતા જોવા મળ્યો હતો.