શોધખોળ કરો
પહેલી વખત આરાધ્યાએ જોઈ ઐશ્વર્યાની ફિલ્મ, આવું હતું રિએક્શન
1/4

તે આગળ કહે છે કે, ‘આરાધ્યાએ સ્ક્રીનિંગમાં પોતાના ફ્રેન્ડ્સ અને તેમના પેરેન્ટ્સને પણ બોલાવ્યા હતા. તેના બધા મિત્રો સ્ક્રીનિંગમાં આવ્યા. એ ઘણું મજેદાર હતું. મને ખુશી છે કે, મારી પહેલી ફિલ્મ જે આરાધ્યાએ જોઈ, તે ફન્ને ખાં છે.’
2/4

ફિલ્મ જોયા બાદ દીકરીના રિએક્શન વિશે જણાવતા ઐશ્વર્યાએ કહ્યું કે, મને લાગે છે કે તેની સ્માઈલે બધું જ કહી દીધું. ફન્ને ખાંનાં એક ગીતના શૂટિંગ દરમિયાન તેણે મને જોઈ હતી. જ્યારે આરાધ્યાને ખબર પડી કે ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું છે. તેણે મૂવી જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
Published at : 08 Aug 2018 07:45 AM (IST)
Tags :
ઐશ્વર્યા રાય બચ્ચનView More





















