શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સલમાનનો ભાઈ નવી ગર્લફ્રેન્ડને લઈ જલ્દી કરી શકે છે જાહેરાત, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/06185338/arbaaz6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![અરબાઝ હાલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/06185428/arbaaz7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અરબાઝ હાલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.
2/6
![ડિનર ડેટ પર અમૃતા અને જ્યોર્જિયા ઉપરાંત અરબાઝનો દીકરો અરહાન ખાન પણ હાજર હતો. તે પણ બધાની સાથે ચિલઆઉટ કરતો નજરે પડ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/06185419/arbaaz4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડિનર ડેટ પર અમૃતા અને જ્યોર્જિયા ઉપરાંત અરબાઝનો દીકરો અરહાન ખાન પણ હાજર હતો. તે પણ બધાની સાથે ચિલઆઉટ કરતો નજરે પડ્યો હતો.
3/6
![2016માં અરબાઝ અને મલાઈકાના છુટાછેડા થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/06185415/arbaaz3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2016માં અરબાઝ અને મલાઈકાના છુટાછેડા થયા હતા.
4/6
![તાજેતરમાં જ અરબાઝ અને જ્યોર્જિયાની સાથે અમૃતા પણ ડિનર કરતી જોવા મળી હતી. ભલે અરબાઝ અને મલાઇકા અલગ થઈ ગયા હોય પરંતુ મલાઇકાની બહેન અમૃતા અને અરબાઝના સંબંધમાં કોઈ ફેર પડ્યો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/06185412/arbaaz2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ અરબાઝ અને જ્યોર્જિયાની સાથે અમૃતા પણ ડિનર કરતી જોવા મળી હતી. ભલે અરબાઝ અને મલાઇકા અલગ થઈ ગયા હોય પરંતુ મલાઇકાની બહેન અમૃતા અને અરબાઝના સંબંધમાં કોઈ ફેર પડ્યો નથી.
5/6
![સૂત્રોના કહેવા મુજબ જ્યોર્જિયાના અરબાઝના પરિવારજનો પણ પસંદ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ બંને તેમના રિલેશનશિપની સત્તાવાર જાહેરાત કરી શકે છે. નવાઈની વાત એ છે કે અરબાઝ અને જોર્જિયાના સંબંધ મલાઇકા અરોરાની બહેન અમૃતા પણ પસંદ કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/06185408/arbaaz1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂત્રોના કહેવા મુજબ જ્યોર્જિયાના અરબાઝના પરિવારજનો પણ પસંદ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ બંને તેમના રિલેશનશિપની સત્તાવાર જાહેરાત કરી શકે છે. નવાઈની વાત એ છે કે અરબાઝ અને જોર્જિયાના સંબંધ મલાઇકા અરોરાની બહેન અમૃતા પણ પસંદ કરી રહી છે.
6/6
![મુંબઈઃ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા અલગ થયા પછી તેમની પર્સનલ લાઇફમાં ઘણા આગળ વધી ચુક્યા છે. અરબાઝ હાલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ બંને સાથે અરબાઝની બહેન અર્પિતા ખાનનો બર્થ ડે મનાવવા હૈદરાબાદ ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/06185404/arbaaz.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા અલગ થયા પછી તેમની પર્સનલ લાઇફમાં ઘણા આગળ વધી ચુક્યા છે. અરબાઝ હાલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ બંને સાથે અરબાઝની બહેન અર્પિતા ખાનનો બર્થ ડે મનાવવા હૈદરાબાદ ગયા હતા.
Published at : 06 Aug 2018 06:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)