શોધખોળ કરો
આ એક્ટરને બર્થ-ડે પર ગિફ્ટમાં મળી ગુજરાતી ગીર ગાય
1/3

અર્જુને હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે દીકરીએ પરિવારના અન્ય સભ્યો સાથે મળીને સરપ્રાઈઝ ગિફ્ટ ગીર ગાય આપી હતી. આ માટે ગુજરાતી તેના ફાર્મ હાઉસ સુધી ટેમ્પો દ્વારા ગાય લઈ જવામાં આવી હતી.
2/3

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર એક્ટર અર્જુનસરજાને તેમના જન્મદિવસ પર ગુજરાતની ગીર ગાય મળી છે. અર્જુનને તેની દીકરીઓએ ગીર ગાય ગિફ્ટમાં આપી હતી. આ માટે ખાસ જૂનાગઢથી ટેમ્પો દ્વારા ગીર ગાયને તમિલનાડુ ખાતે તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવી હતી.
Published at : 04 Oct 2018 07:48 AM (IST)
View More





















