(Source: ECI/ABP News/ABP Majha)
Drugs Case: આર્યન ખાને એનસીબી ઓફિસમાં લગાવી હાજરી, જામીન પર મૂકાઇ છે આ શકતો
ડ્રગ્સ કેસમાં ફસાયેલ આર્યન ખાન શુક્રવારે NCBની મુંબઈ ઓફિસમાં હાજરી આપવા પહોંચ્યો હતો
Drugs Case:ડ્રગ્સ કેસમાં ફસાયેલ આર્યન ખાન શુક્રવારે NCBની મુંબઈ ઓફિસમાં હાજરી આપવા પહોંચ્યો હતો. આર્યન ખાનના જામીનમાં એવી શરત છે કે તેણે દર શુક્રવારે NCB ઓફિસમાં હાજર થવું પડશે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન શુક્રવારે મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ઓફિસમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. દર અઠવાડિયે શુક્રવારે NCB ઓફિસમાં હાજર થવું પડશે તેવી શરતે તેને જામીનમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ શરતના આધારે આર્યન NCB ઓફિસ પહોંચ્યોહ હતો.
આર્યન ખાન શુક્રવારે સવારે બોડીગાર્ડ સાથે સફેદ રંગની રેન્જ રોવર એસયુવીમાં બાંદ્રામાં શાહરૂખ ખાનના બંગલા મન્નતથી નીકળતો જોવા મળ્યો હતો. જામીનમાં એવી શરત હતી કે આર્યનને દર અઠવાડિયે શુક્રવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે NCB ઓફિસમાં હાજર થવું પડશે. મીડિયા પહેલાથી જ NCB ઓફિસમાં હાજર હતું અને આર્યન ખાન કેમેરાથી ઘેરાયેલો જોવા મળ્યો હતો
જણાવી દઈએ કે. આર્યન ખાનને 30 ઓક્ટોબરે 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આર્યન ખાનની NCB દ્વારા 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડામાં ધરપકડ કરવા
તારક મહેતાનો શો ફરી આ કારણે ચર્ચામાં
સક્સેસ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેની સ્ટૉરીને લઇને નહીં પરંતુ તેના સ્ટાર્સને લઇને. તારક મહેતા સીરિયલના તમામ કલાકારો આમ તો પહેલાથી જ લોકપ્રિય છે, પરંતુ કેટલાક સ્ટાર્સ લોકપ્રિયતા મેળવવા અનોખી રીતો અપનાવી રહ્યા છે. હવે આ લિસ્ટમાં ટીવી એક્ટ્રે્સ આરાધના શર્માન નામ જોડાઇ ગયુ છે. આરાધના શર્માએ તાજેતરમાં જ બૉલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા છે. આરાધનાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરતા પોતાના શર્ટના બટન ખોલીને બ્રા ફ્લોન્ટ કરી છે. તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગઈ છે. જુઓ............
આરાધના શર્મા પોતાની પર્સનલ લાઇફમાં એકદમ બૉલ્ડ છે, અને સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર બૉલ્ડ પૉઝ આપીને ફેન્સના હોશ ઉડાવેછે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં કામ કરી ચૂકેલા આરાધના શર્મા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની બોલ્ડનેસથી તસવીરો શેર કરી છે. આમાં આરાધનાએ ઓરેન્જ કલરનું શોર્ટ પેન્ટ અને શર્ટ પહેર્યું છે. અભિનેત્રીએ શર્ટના બટનો ઓપન કરીને પોતાની ક્રીમ કલરની બ્રાલેટ ફ્લોન્ટ કરી છે. આ આઉટફીટ સાથે આરાધનાએ કલરના હીલવાળા બૂટ્સ પહેર્યા
માં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનના જામીન પર ઘણી શરતો મૂકી છે જેમ મંજૂરી વિના મુંબઈની બહાર જઈ શકશે નહીં અને તેણે પોતાનો પાસપોર્ટ પણ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવો પડશે.