શોધખોળ કરો

આ એક્ટ્રેસે સાથે કેબ ડ્રાઈવરે કર્યું ગેરવર્તન, કહ્યું- ‘ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ ટેક્સી રોકી અને પછી....’

સ્તિકાએ સોશિયલ મીડિયા પર આખી વાત પોસ્ટ કરી છે.

નવી દિલ્હીઃ ઉબર કેબ દેશભરમાં લોકપ્રિય છે. જોકે તેને લઈને વિવાદો પણ થતા રહે છે. કોલકાતાથી જ એક હેરાન કરી મૂકે એવી ઘટના સામે આવી છે. અહીં બંગાળી એક્ટ્રેસ સ્વસ્તિકા દત્તાએ આરોપ લગાવ્યો કે, જ્યારે તો શૂટિંગ માટે જઈ રહી હતી ત્યારે કેબ ડ્રાઈવરે તેને ખેંચીને કારમાંથી બહાર ફેંકી દીધી હતી. સ્વસ્તિકાએ સોશિયલ મીડિયા પર આખી વાત પોસ્ટ કરી છે. ડ્રાઈવરે કઈ રીતે ગેરવર્તન કર્યું એની કહાની સાંભળીને તમે પણ હેરાન રહી જશો કે એક ડ્રાઈવર આટલી હિંમત કઈ રીતે કરી શકે. આ એક્ટ્રેસે સાથે કેબ ડ્રાઈવરે કર્યું ગેરવર્તન, કહ્યું- ‘ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ ટેક્સી રોકી અને પછી....’ સ્વસ્તિકાએ આરોપ લગાવ્યો કે કેબ ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ કેબ રોકી દીધી અને કહ્યું કે ટેક્સીમાંથી નીચે ઉતરી જા. જ્યારે મે કહ્યું કે હું નહીં ઉતરૂ તો તે જબરદસ્તી તેની સાથે લઈ ગયો. એટલું જ નહીં પણ ડ્રાઈવરે મને ગાળો આપી અને ખેંચીને કાર બહાર કાઢી મુકી. આ એક્ટ્રેસે સાથે કેબ ડ્રાઈવરે કર્યું ગેરવર્તન, કહ્યું- ‘ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ ટેક્સી રોકી અને પછી....’ આગળ અભિનેત્રી વાત કરે છે કે જ્યારે મે એના પર ગુસ્સો કર્યો તો મને ઘમકી આપવા લાગ્યો. મે જ્યારે મોટે મોટેથી બોલીને લોકોની મદદ માંગી તો ડ્રાઈવર કહેવા લાગ્યો કે હું મારા દોસ્તારોને બોલાવી લઈશ. જોકે તેણે બાદમાં પોલીસ ફરિયાદ કરી અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget