શોધખોળ કરો
Bigg Boss 12: કપડાને લઈને જસલીન મથારુ અને અનૂપ જલોટાનું બ્રેકઅપ થઈ જશે? જાણો વિગતે
1/5

નવી દિલ્હીઃ સલમાન ખાનના પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ સીઝન 12’માં દ રરોજ દર્શકોને કંઈક નવું જોવા મળી રહ્યું છે. આ સીઝનની થીમ જોડિ વર્સેસ સિંગલ છે. જ્યારે સિંગલ્સ અને જોડીઓ બન્ને એક બીજા પર ભારી પડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સૌથી વધારે જે કન્ટેસ્ટન્ટ જોડીને લઈને ચર્ચા છે તે કોઈ અન્ય નહીં પરંતુ અનૂલ જલોટા અને તેની 28 વર્ષી હોટ એન્ડ સેક્સી ગર્લફ્રેન્ડ જસલીન મથારું છે. શોના ગ્રાન્ડ પ્રીમિયર પર જસલીનને જેવા જ અનૂપ જલોટાએ પોતાના સંબંધનો ખુલાસો કર્યો કે બધા હેરાન રહી ગયા. ત્યાર બાદ તેને સંબંધને લઈને ઇન્ટરનેટથી લઈને દરેક જગ્યાએ જર્ચા થવા લાગી. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર જોક્સ અને મિક્સ પણ ફરતા થવા લાગ્યા.
2/5

જસલીનના આ વ્યવહારથી અનૂપ જલોટા નિરાશ લાગે છે. તે કહે છે, કપડાં તો બીજા પણ આવી જશે. જોકે હવે આગળ શું થાય છે તે તો સોમવારના એપિસોડમાં જ માલુમ પડશે કે જસલીન શું નિર્ણય લે છે. જો તે દિપિકાની માગણી પૂરી નહીં કરે તો આ સપ્તાહે નોમિનેટ થઈ જશે.
Published at : 02 Oct 2018 07:56 AM (IST)
View More





















