શોધખોળ કરો
ચેક બાઉન્સ થવા મામલે અભિનેતા રાજપાલ યાદવને 3 મહિનાની જેલ
1/3

ઈન્દોરના સુરેંદર સિંહ પાસેથી રાજપાલ યાદવે રૂપિયા ઉધાર લીધા હતા. આ રકમને પરત કરવા માટે રાજપાલ યાદવે એક્સિસ બેંકનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો. બાદમાં સુરેંદર સિંહે વકીલના માધ્યમથી રાજપાલ યાદવને નોટીસ મોકલી હતી. નોટીસ મોકલવા છતા રાજપાલ યાદવે રકમ પરત નહોતી કરી. જેના પર જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
2/3

મુંબઈ: ચેક બાઉન્ચ મામલે બોલીવૂડ અભિનેતા રાજપાલ યાદવને સજા થઈ છે. આ મામલે રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે ત્રણ મહિના સુધી જેલની સજા સંભળાવી છે. ટ્રાયલ કોર્ટ સામે એક કરારની રકમ આપવામાં રાજપાલ યાદવ નિષ્ફળ રહ્યો હતો. જેના પર કડક કાર્યવાહી કરતા હાઈકોર્ટે રાજપાલ યાદવને ત્રણ મહિના જેલની સજા સંભળાવી હતી.
Published at : 30 Nov 2018 05:14 PM (IST)
View More





















