શોધખોળ કરો
સ્વાતંત્ર્ય દિવસ પર તિરંગાના રંગમાં રંગાયુ બૉલીવુડ, સ્ટાર્સે આ રીતે આપી શુભેચ્છા
1/5

અમતિભ બચ્ચનઃ- અમિતાભે ટ્વીટર પર પોતાના પિતાની એક કવિતા શેર કરતાં લખ્યું કે, "સ્વતંત્ર છીએ આપણે; અને સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ, અને પુજ્ય પિતાજીની કવિતા આ પ્રસંગે.'
2/5

પ્રીતિ ઝિન્ટાઃ- મારા માટે આઝાદીનું મહત્વ એ છે કે આઝાદી ક્યારેય મફત નથી મળતી, હું આજે તે પરિવારોને સલામ કરવા ઇચ્છીશ જેમને દેશ અને તેના લોકોની રક્ષા માટે પોતાના પુત્ર, ભાઇ કે પુત્રીને ખોઇ છે.
Published at : 15 Aug 2018 02:35 PM (IST)
View More





















