શોધખોળ કરો

બોલિવૂડની કઈ અભિનેત્રીની પહેલીવાર જીમની અંદરની તસવીરો આવે સામે? જુઓ

જ્હાનવી કપૂર ફિલ્મો સિવાય પોતાની ફિટનેસ પર પણ એટલું જ ધ્યાન રાખે છે. તે ઘણીવાર જીમની બહાર જોવા મળતી હોય છે. હાલમાં જ્હાનવીની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે

મુંબઈ: અભિનેત્રી જાહન્વી કપૂરની બોલિવૂડમાં સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જાહન્વીએ શશાંક ખેતાનની ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો. બોલિવૂડની કઈ અભિનેત્રીની પહેલીવાર જીમની અંદરની તસવીરો આવે સામે? જુઓ જ્હાનવી કપૂર ફિલ્મો સિવાય પોતાની ફિટનેસ પર પણ એટલું જ ધ્યાન રાખે છે. તે ઘણીવાર જીમની બહાર જોવા મળતી હોય છે. હાલમાં જ્હાનવીની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે કે જેમાં તે શરીર બેલેન્સ કરી રહી છે. બોલિવૂડની કઈ અભિનેત્રીની પહેલીવાર જીમની અંદરની તસવીરો આવે સામે? જુઓ જાહન્વી કપૂર જિમ ટ્રેનર નમ્રતા પુરોહિતની સાથે જોવા મળી હતી. આ દરમિયાન જાહન્વી વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ટોપ અને શોર્ટ્સમાં બહુ જ બોલ્ડ લાગી રહી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. બોલિવૂડની કઈ અભિનેત્રીની પહેલીવાર જીમની અંદરની તસવીરો આવે સામે? જુઓ મેકઅપ વગર પણ જાહન્વી બહુ જ ક્યુટ લાગતી હતી. જિમની બહાર જાહન્વીએ પોતાની ટ્રેનરની સાથે જોરદાર પોઝ આપ્યો હતો. બોલિવૂડની કઈ અભિનેત્રીની પહેલીવાર જીમની અંદરની તસવીરો આવે સામે? જુઓ આ દરમિયાન જાહન્વી ટ્રેનરની સાથે હસી-હસીને વાતો કરી હતી. જાહન્વીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ચાહકો આ તસવીરોને બહુ જ પસંદ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Embed widget