શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસને ‘એન્જોય’ કરવા દબાણ કરતો ડિરેક્ટર, ભેટીને કરતો કેવી ગંદી હરકતો? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/07104033/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![કંગનાએ કહ્યું હતું કે, વિકાસ મને કહેતો હતો કે મને તારી ખુશ્બુ બહુ ગમે છે. હું તે મહીલાની વાતથી એકમત છું. મેં તેની થોડા દિવસ પહેલા જ મદદ કરી હતી. હું પહેલાના મારા ઇન્ટરવ્યૂમાં પણ આ અંગે વાત કરી ચુકી છું. મને હતું કે આ વાત આગળ જશે પરંતુ તેવું ન થયું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/07104049/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગનાએ કહ્યું હતું કે, વિકાસ મને કહેતો હતો કે મને તારી ખુશ્બુ બહુ ગમે છે. હું તે મહીલાની વાતથી એકમત છું. મેં તેની થોડા દિવસ પહેલા જ મદદ કરી હતી. હું પહેલાના મારા ઇન્ટરવ્યૂમાં પણ આ અંગે વાત કરી ચુકી છું. મને હતું કે આ વાત આગળ જશે પરંતુ તેવું ન થયું.
2/5
![વધુમાં કંગનાએ કહ્યું હતું કે, તે મને કહેતા હતા કે હું કૂલ નથી અને મને એન્જોય કરતા આવડતું નથી. આવું કહીને મને નીચું બતાવવામાં આવતું હતું. અમે જ્યારે પણ ક્યાંય મળતા હતાં તે મારી ડોક પર પોતાનો ચહેરો મુકતો હતો અને મને જોરથી પકડતો અને મારા વાળને સુંઘતો હતો. મને તેને દૂર કરવા ઘણું જોર લગાવવું પડતું હતુ. હવે આ બધી વસ્તુઓ વિચારીને પણ ગુસ્સો આવે છે. પરંતુ તે વખતે મેં મારી જાતને સંભાળી લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/07104040/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વધુમાં કંગનાએ કહ્યું હતું કે, તે મને કહેતા હતા કે હું કૂલ નથી અને મને એન્જોય કરતા આવડતું નથી. આવું કહીને મને નીચું બતાવવામાં આવતું હતું. અમે જ્યારે પણ ક્યાંય મળતા હતાં તે મારી ડોક પર પોતાનો ચહેરો મુકતો હતો અને મને જોરથી પકડતો અને મારા વાળને સુંઘતો હતો. મને તેને દૂર કરવા ઘણું જોર લગાવવું પડતું હતુ. હવે આ બધી વસ્તુઓ વિચારીને પણ ગુસ્સો આવે છે. પરંતુ તે વખતે મેં મારી જાતને સંભાળી લીધી હતી.
3/5
![કંગનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું એ મહિલાની વાતથી એકમત છું. 2014માં ‘ક્વીન’ ફિલ્મની શૂટિંગ કરી રહ્યાં હતાં તે દરમિયાન વિકાસના લગ્ન થઈ ગયા હતા તે છતાં પણ બહલ મારી સામે કહેતા હતા કે, તે રોજેરોજ એક નવી છોકરી સાથે યૌન સંબંધ બાંધે છે. હું લોકો કે તેમના લગ્નને જજ નથી કરતી પરંતુ લત બીમારી બની જાય છે તો સમસ્ચા થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/07104033/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું એ મહિલાની વાતથી એકમત છું. 2014માં ‘ક્વીન’ ફિલ્મની શૂટિંગ કરી રહ્યાં હતાં તે દરમિયાન વિકાસના લગ્ન થઈ ગયા હતા તે છતાં પણ બહલ મારી સામે કહેતા હતા કે, તે રોજેરોજ એક નવી છોકરી સાથે યૌન સંબંધ બાંધે છે. હું લોકો કે તેમના લગ્નને જજ નથી કરતી પરંતુ લત બીમારી બની જાય છે તો સમસ્ચા થાય છે.
4/5
![આ મહિલાનો આરોપ હતો કે, ગોવા ટ્રિપ દરમિયાન બહલે તેની સાથે અનુચિત વ્યવહાર કર્યો હતો. જે પછી ફિલ્મ મેકર હંસલ મહેતા અને અપૂર્વ અસરાનીએ વિકાસ બહલની કડક શબ્દોમાં નિંદા પણ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/07104027/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મહિલાનો આરોપ હતો કે, ગોવા ટ્રિપ દરમિયાન બહલે તેની સાથે અનુચિત વ્યવહાર કર્યો હતો. જે પછી ફિલ્મ મેકર હંસલ મહેતા અને અપૂર્વ અસરાનીએ વિકાસ બહલની કડક શબ્દોમાં નિંદા પણ કરી હતી.
5/5
![મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા ફિલ્મ નિર્દેશક વિકાસ બહલ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. કંગનાએ કહ્યું હતું કે, ‘ક્વીન’ ફિલ્મના નિર્દેશક વિકાસે ઘણી વખત મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ પહેલા વિકાસ બહલ પર ફેન્ટમ ફિલ્મના પ્રોડક્શ હાઉસની એક મહિલા કર્મચારીએ પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો. જે મહિલાએ ફરીથી વિકાસ પર આરોપ લગાવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/07104017/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા ફિલ્મ નિર્દેશક વિકાસ બહલ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. કંગનાએ કહ્યું હતું કે, ‘ક્વીન’ ફિલ્મના નિર્દેશક વિકાસે ઘણી વખત મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ પહેલા વિકાસ બહલ પર ફેન્ટમ ફિલ્મના પ્રોડક્શ હાઉસની એક મહિલા કર્મચારીએ પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો. જે મહિલાએ ફરીથી વિકાસ પર આરોપ લગાવ્યો છે.
Published at : 07 Oct 2018 10:45 AM (IST)
Tags :
Actress Kangana Ranautવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)