શોધખોળ કરો

બૉલીવુડના જાણીતા સંગીતકારના પિતાનું નિધન પણ સંગીતકાર કોરોનાગ્રસ્ત હોવાથી પરિવારને સાંત્વન ન આપી શક્યા

વિશાલ દદલાની પોતે  કોવિડ-19 સામેની લડાઈ લડી રહ્યા છે ત્યારે બીજી બાજુ પિતાના અવસાનના સમાચારથી તે  સાવ ભાંગી પડ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

નવી દિલ્હીઃ બોલિવુડ જાણીતા મ્યુઝિક કંપોઝર અને સિંગર વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનું નિધન થયું છે. કમનસીબી એ છે કે,  વિશાલ દદલાની પોતે કોવિડ-19ની લપેટમાં આવી જતાં ક્વોરેન્ટાઈન થયેલા છે.  હવે વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનું અવસાન થતાં વિશાલનો પરિવાર અત્યંત દુઃખી છે પણ વિશાલ પોતાના પરિવારને સાંત્વન આપવા સુધ્ધાં જઈ શકતો નથી. એક ઘરમાં રહેવા છતાં વિશાલ પિતાની અંતિમવિધીમાં સામેલ થઈ શક્યો નથી.  અવસાનના સમાચાર સામે આવ્યા છે. વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. 

વિશાલ દદલાની પોતે  કોવિડ-19 સામેની લડાઈ લડી રહ્યા છે ત્યારે બીજી બાજુ પિતાના અવસાનના સમાચારથી તે  સાવ ભાંગી પડ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

વિશાલ દદલાનીએ પોસ્ટમાં લખ્યું હતું કે, તેમણે ફક્ત પોતાના પિતા જ નહીં પરંતુ ધરતી પર ઉપસ્થિત સૌથી સારા વ્યક્તિને પણ ગુમાવી દીધા છે. વિશાલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ગઈ કાલે રાત્રે મેં મારા સૌથી સારા મિત્ર, આ ધરતી પરના સૌથી સારા અને દયાળુ વ્યક્તિને ગુમાવી દીધા. જિંદગીમાં મને તેમના કરતાં શ્રેષ્ઠ શિક્ષક, પિતા અને સારા વ્યક્તિ નહીં મળી શકે. મારામાં જે પણ કશુંક સારૂં છે તેમાં તેમની હળવી ઝલક છે. 

વિશાલ દદલાનીએ કહ્યું કે, મારા દુખને શબ્દો વડે વ્યક્ત કરવું ખૂબ અઘરૂં છે. હાલ પોતે શું અનુભવી રહ્યા છે તે પોતાના સિવાય કોઈ નહીં સમજી શકે. પિતા માટેની ઈમોશનલ પોસ્ટમાં વિશાલે લખ્યું હતું કે, હાલ તેમને માતાની સૌથી વધારે જરૂર છે પણ કોરોના થયો હોવાથી મુશ્કેલીના આ સમયમાં તેઓ પોતાની માતાને ગળે પણ નથી લગાવી શકતા. 

વિશાલે પોતાની બહેનની તાકાતને પણ સલામી ભરી છે. વિશાલ દદલાની કોવિડ પોઝિટિવ આવ્યા ત્યાર બાદ તેમની બહેને જે હિંમતથી બધું જ સંભાળી લીધું છે તે ખૂબ મોટી વાત છે. 

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Embed widget