શોધખોળ કરો
કમલનાથનો દીવાનો છે આ બોલીવુડ સ્ટાર, કહ્યું હતું- હું છીંદવાડાનો મતદાર હોત તો વોટ તેમને જ આપત
1/4

સલમાને આગળ જણાવ્યું કે, જો હું બીજે ક્યાંય રહેતો હોત તો હું ન જોત કે કઈ પાર્ટીના છે. જે વ્યક્તિ સંસદીય મત વિસ્તારમાં સારું કામ કરતા હોય તે મારા મતે સારા છે. જો હું છીંદવાડાની વાત કરું તો કમલનાથને વોટ આપીશ. જો હું ગોંદિયામાં હોઉ તો પ્રફુલ્લ પટેલને વોટ આપીશ. તેઓ મારા મિત્ર છે.
2/4

તાજેતરમાં જ સંપન્ન થયેલી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. 114 સીટ સાથે ધારાસભ્યોએ કમલનાથને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. તેઓ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
Published at : 15 Dec 2018 03:06 PM (IST)
View More





















