શોધખોળ કરો

નિર્ભયાના આરોપીઓને અપાઈ ફાંસી, બોલિવૂડના દિગ્ગજોએ આપી આવી પ્રતિક્રિયા, જાણો

દિલ્હી ગેંગરેપ કેસમાં નિર્ભયાના ચારેય આરોપીઓને આજે ફાંસની સજા આપવામાં આવી હતી. નિર્ભયાને ન્યાય મળવા પર બોલિવૂડ સ્ટાર્સ આરોપીઓની ફાંસી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

મુંબઈ: દિલ્હી ગેંગરેપ કેસમાં નિર્ભયાના ચારેય આરોપીઓને આજે ફાંસની સજા આપવામાં આવી હતી. શુક્રવારે સવારે 5.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે. નિર્ભયાને ન્યાય મળવા પર બોલિવૂડ સ્ટાર્સ આરોપીઓની ફાંસી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
ઋષિ કપૂરે લખ્યું- નિર્ભયાને ન્યાય મળી ગયો. 'જૈસી કરની વૈસી ભરની'. આને ન માત્ર ભારતમાં પણ સમગ્ર દુનિયામાં ઉદાહરણ તરીકે સેટ કરવું જોઈએ. રેપની સજા મૌત. તમારે મહિલાઓને માન આપવું પડશે. એવા લોકોને શરમ આવવી જોઈએ, જે લોકોએ આ કામમાં આટલો વિલંબ કર્યો. જય હિંદ. તાપસી પન્નુએ ટ્વિટ કરતા નિર્ભયાના માતાપિતાના સંઘર્ષને યાદ કર્યો છે. આ સાથે જ તેણે કહ્યું તેમના માટે ખૂબ લાંબી લડાઈ રહી છે.
એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પણ નિર્ભયાના દોષીઓને ફાંસી થવા પર ખુશ છે, પરંતુ એ વાતનો ગુસ્સો પણ છે કે, નિર્ભયાને ન્યાય મળવામાં બહુ સમય લાગી ગયો.
બોલીવૂડ એક્ટેસ સુષ્મિતા સેને ટ્વિટ કરી સંઘર્ષ માટે નિર્ભયાની માતા આશા દેવીના વખાણ કર્યા હતા. આ સાથે જ સુષ્મિતાએ તેને ન્યાયની જીત ગણાવી. તેણે લખ્યું, માતાની ઘીરજ અને સહનશક્તિને ન્યાય મળ્યો. અંતે ન્યાય થયો છે.
મધુર ભંડારકરે ટ્વિટ કરતા લખ્યું, અંતે નિર્ભયાને ન્યાય મળ્યો છે. હું તેમના માતા-પિતાની માનસિક શાંતિની પ્રાર્થના કરૂ છું. દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાની સાથે થયેલ ગેંગરેપ અને હત્યાના મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને શુક્રવારે સવારે સાડા પાંચ કલાકે ફાંસી આપવામાં આવી. જેલના મહાનિદેશક ગોયલ અનુસાર દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ તિહાર જેલમાં પ્રથમ વખત ચાર દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
Embed widget