શોધખોળ કરો

રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?

આલ્કોહોલ પીવાના શોખીન લોકો આખી દુનિયામાં તેમનો મનપસંદ દારૂ પીવાનું પસંદ કરે છે

આલ્કોહોલ પીવાના શોખીન લોકો આખી દુનિયામાં તેમનો મનપસંદ દારૂ પીવાનું પસંદ કરે છે. પરંતુ તમે નોંધ્યું હશે કે ખાસ કરીને શિયાળામાં દારૂના શોખીન લોકો રમ પીવાનું પસંદ કરે છે. આ પીવા પાછળ લોકો દાવો કરે છે કે રમ પીવાથી શરીર ગરમ રહે છે. આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.

રમ શું છે?

સૌ પ્રથમ આપણે સમજીએ કે રમ શું છે. નોંધનીય છે કે રમ બનાવવા માટે મોલેસેજનો ઉપયોગ કરવામાં આવે છે. નોંધનીય છે કે આ ચીજવસ્તુ ત્યારે મળે છે જ્યારે શેરડીના રસમાંથી ખાંડ બનાવવામાં આવે છે. સુગર બનાવવાની પ્રક્રિયા દરમિયાન મોલેસેજ નામનું આ ઘેરા રંગની બાય પ્રોડક્ટ્સ છે. બાદમાં તેને આથો આપવામાં આવે છે અને પછી તેમાંથી રમ તૈયાર કરવામાં આવે છે.

વ્હાઇટ રમ અને ડાર્ક રમ

જાણકારી અનુસાર રમ બનાવવાની પ્રક્રિયા એકસરખી હોય છે પછી તે વ્હાઇટ હોય કે ડાર્ક હોય. હવે પ્રશ્ન એ થાય છે કે જો પ્રક્રિયા એક જ છે તો પછી બંનેના રંગમાં અંતર કેમ હોય છે? વાસ્તવમાં રંગમાં આ તફાવત મોલેસેજના કારણે હોય છે. ડાર્ક રમ બનાવતી વખતે તૈયાર રમમાં મોલેસેજને અલગથી ઉમેરવામાં આવે છે. જ્યારે વ્હાઇટ રમ સાથે આવું થતું નથી. તેથી જ વ્હાઇટ રમ પારદર્શી હોય છે.

રમ પીવાથી તમને ગરમી કેમ લાગે છે?

કોકટેલ ઈન્ડિયા યૂટ્યુબ ચેનલના સ્થાપક સંજય ઘોષે આ વિશે જણાવ્યું હતું. તેમના મતે ડાર્ક રમ બનાવતી વખતે તેમાં અલગથી મોલેસેજ ઉમેરીને પ્રોસેસ કરવામાં આવે છે, જેથી તેનો રંગ ઘાટો થાય અને સ્વાદ સારો આવે. આ કારણોસર ડાર્ક રમમાં વધુ કેલરી હોય છે, જેના કારણે તે શરીરમાં ગરમીનું કારણ બને છે.

ઉનાળામાં રમ પી શકતા નથી?

તમે આલ્કોહોલના શોખીન લોકો પાસેથી સાંભળ્યું જ હશે કે તેઓ ઉનાળામાં વ્હિસ્કી કે બીયર પીવે છે અને શિયાળામાં રમ. હવે પ્રશ્ન એ છે કે શું આપણે ઉનાળામાં રમ પી શકતા નથી. જવાબ છે બિલકુલ એવું નથી. નોંધનીય છે કે ઉનાળામાં રમ ન પી શકાય એવું ક્યાંય લખ્યું નથી. રમ ઉનાળા દરમિયાન પણ પી શકાય છે, પરંતુ ઉચ્ચ કેલરી હોવાના કારણે જ્યારે તમે તેને પીવો છો તો વધુ ગરમી લાગે છે.

Uric Acid : યુરિક એસિડને આ રીતે કરો કંટ્રોલ, તમારા ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget