શોધખોળ કરો

Video: ઇશા ગુપ્તાએ શેર કર્યો હાર્ડ વર્કઆઉટનો વીડિયો, GYM પરસેવો પાડતી દેખાઇ એક્ટ્રેસ

સામાન્ય રીતે એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાના વર્કઆઉટના વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે, પરંતુ આ વખતે તેને શેર કરેલો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે,

Esha Gupta Gym Workout Video: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા (Esha Gupta )ની સુંદરતા અને બૉલ્ડનેસ લોકોને દિવાના બની રહી છે. રીલ લાઇફમાં ઇશા ગુપ્તા જેવી દેખાય છે એવી જ રિયલ લાઇફમાં પણ બૉલ્ડ અને પરફેક્ટ ફિગરમાં જ એક્ટ્રેસ દેખાય છે. આજકાલ ઇશા ગુપ્તા આશ્રમ વેબ સીરીઝની કારણે લોકો માટે ચર્ચાનો વિષય બની છે. જોકે, આ બધાની વચ્ચે એક્ટ્રેસે એક શાનદાર વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે, જેમાં તેના હૉટ ફિગરની એક ઝલક દેખાઇ રહી છે. 

સામાન્ય રીતે એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાના વર્કઆઉટના વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે, પરંતુ આ વખતે તેને શેર કરેલો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, એક્ટ્રેસ બૉલ્ડ ફિગર સાથે જીમમાં પરસેવો પાડી રહી છે. 

શેર કરવામાં આવેલા વીડિયોમાં ઇશાની પરફેક્ટ શેપ બૉડી દેખાઇ રહી છે. તે જુદીજુદી રીતને એક્સરસાઇઝ કરી રહી છે. વર્કઆઉટનો વીડિયો શેર કરતા ઇશા ગુપ્તાએ પંજાબીમાં કેપ્શન લખ્યું છે, જેનો મતલબ છે- ‘Yes, the last one seems to be rich in karma, then please come and sweeten Khwaja.’ લોકો વીડિયો પર કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઇશા ગુપ્તા આજકાલ બૉબી દેઓલ સ્ટારર વેબ સીરીઝ આશ્રમના ત્રીજા ભાગમાં જોવા મળી છે, જેની અદાકારીને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે ઇશાએ આશ્રમમાં કેટલાક હૉટ અને ઇન્ટીમેટ સીન આપ્યા છે.

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget