શોધખોળ કરો

Sonakshiને મળી નવી ફિલ્મ, ભયાનક અને ડરાવના અંદાજ વાળો ફર્સ્ટ લૂક વાયરલ, જાણો કઇ છે ફિલ્મ

હાલમાં જ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ એક પૉસ્ટર શેર કર્યુ છે, આ પૉસ્ટમાં એક્ટ્રેસની મોટી તસવીર વિખેરાયેલા વાળ, અને ડરાવના લૂકમાં દેખાઇ રહી છે.

Sonakshi Sinha Film Update: બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) આજકાલ પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામાં છે. સોનાક્ષીને લઇને સોશ્યલ મીડિય પર તેના લગ્નની વાતોએ જોર પકડ્યુ હતુ. થોડાક દિવસો પહેલા તેની આંગળીમાં એક વીંટીને જોય બાદ લોકો તેની પર્સનલ લાઇફની ચર્ચા કરવા લાગ્યા હતા. જોકે, હવે આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાની નવી ફિલ્મનુ એલાન કરી દીધુ છે. 

હાલમાં જ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ એક પૉસ્ટર શેર કર્યુ છે, આ પૉસ્ટમાં એક્ટ્રેસની મોટી તસવીર વિખેરાયેલા વાળ, અને ડરાવના લૂકમાં દેખાઇ રહી છે. વળી ગાઢ જંગલમાં એક શખ્સનો પરછાયો પણ દેખાઇ રહ્યો છે. પૉસ્ટરને જોઇને એ ખબર પડી રહી છે કે, એક્ટ્રેસ કોઇ હૉરર ફિલ્મમાં દેખાશે, જેનુ નામ છે નિકિતા રૉય (Nikita Roy And The Book Of Darkness). પૉસ્ટરની સાથે સોનાક્ષીએ બતાવ્યુ કે, આ ફિલ્મનુ શૂટિંગ બહુજ જલ્દી શરૂ થવાનુ છે. 

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

કુશ સિન્હા (Kussh Sinha) ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યાં છે, વળી ફિલ્મમાં એક્ટ્રેસ પરેશ રાવલની સાથ સ્ક્રીન શેર કરવાની છે. જેના માટે તેને પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી છે. આ બન્ને ઉપરાંત ફિલ્મમાં એક્ટર સુહૈલ નય્યર પણ મુખ્ય રૉલમાં દેખાશે. આમ તો પરેશ રાવલ જે ફિલ્મમાં હોય છે, તે ફિલ્મમાં કૉમેડીનો તડકો જરૂર હોય છે. હવે જોવાનુ એ રહેશે કે આ ફિલ્મ એક સીરિયસ હૉરર હશે કે પછી હૉરર કૉમેડી ફિલ્મ બનશે. હાલમાં ફેન્સ સોનાક્ષીના આ ડરાવના અને ભયાનક લૂકને જોઇને ફિલ્મ માટે એક્સાટ થઇ ગયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Embed widget