શોધખોળ કરો

આ બોલીવૂડ અભિનેત્રીએ Covid 19 નિયમોનું કર્યું ઉલ્લંઘન, BMCની કમિટીએ ફરિયાદ નોંધવા આપ્યા આદેશ

Alia Bhatt Violated Covid-19 Rules:  8 ડિસેમ્બરે બોલિવૂડ દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા કરણ જોહરની પાર્ટીમાં હાજર રહેલી અભિનેત્રી કરીના કપૂર અને અમૃતા અરોરાના કોરોના સંક્રમિત આવ્યા હતા.

Alia Bhatt Violated Covid-19 Rules:  8 ડિસેમ્બરે બોલિવૂડ દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા કરણ જોહરની પાર્ટીમાં હાજર રહેલી અભિનેત્રી કરીના કપૂર અને અમૃતા અરોરાના કોરોના સંક્રમિત આવ્યા બાદ તેમના હાઈ-રિસ્ક સંપર્કમાં રહેલી આલિયા ભટ્ટ(Alia bhatt)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, કોરોના નિયમો અનુસાર, 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત છે. આમ છતાં આલિયા ભટ્ટ પોતાની ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી ગઈ હતી.

આ અંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આલિયા ભટ્ટનો સંપર્ક કર્યો અને તેને દિલ્હીમાં જ ક્વોરેન્ટાઈન થવાનો આદેશ આપ્યો. તેમ છતાં તે ગઈકાલે રાત્રે મુંબઈ પરત ફરી હતી. નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ આલિયા ભટ્ટ સામે કેસ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલે આ અંગે માહિતી આપી હતી.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટીના ચેરમેન રાજુલ પટેલે એબીપી ન્યૂઝને જણાવ્યું કે BMC હેલ્થ કમિટીએ આલિયા ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

રાજુલ પટેલે જાહેર આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય કુર્હાડે સાથે વાત કરી અને આલિયા ભટ્ટ સામે કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો.

રાજુલ પટેલે જણાવ્યું હતું કે, "આલિયા ભટ્ટ નિયમોનું ઉલ્લંઘન કરીને દિલ્હી ગઈ હતી અને ત્યાં ગયા પછી તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે ખૂબ જ ખોટું છે. આલિયા ભટ્ટને બોધપાઠ આપવો જરૂરી છે અને કાયદો દરેક માટે સમાન છે. આલિયા એક  સેલિબ્રિટી છે અને સેલિબ્રિટી હોવાને કારણે તેણે સમજવું જોઈએ કે ઘણા લોકો તેને ફોલો કરે છે તેથી એક જવાબદાર નાગરિક તરીકે  આલિયાએ નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ."

Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા

ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસમહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ

India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારોજાણો આજનો લેટેસ્ટ આંકડો

Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયોનહીં તો પછી.......

Supriya Lifescience IPO: આજે ખૂલ્યો સુપ્રિયા લાઇફસાયન્સનો આઈપીએજાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget