શોધખોળ કરો

Animal Box Office Collection Day 17: 500 કરોડ ક્લબમા સામેલ થઈ  'એનિમલ'! 17માં દિવસની કમાણીથી બનાવ્યો રેકોર્ડ 

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' એ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 500 કરોડની કમાણી કરી લીધી છે.

Animal Box Office Collection Day 17: રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' એ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 500 કરોડની કમાણી કરી લીધી છે. રણબીર કપૂરના કરિયરની અત્યાર સુધીની આ પહેલી ફિલ્મ છે જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા કોઈ ફિલ્મે આ સિદ્ધિ મેળવી નથી. આ સાથે 'એનિમલ' ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડના ક્લબમાં પ્રવેશનારી આ વર્ષની ચોથી ફિલ્મ બની છે.

સકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'એનિમલ' 17માં દિવસે કલેક્શન સાથે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જો શરૂઆતના અહેવાલોનું માનીએ તો, જ્યારે ફિલ્મે 16માં દિવસે 12.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તો ત્રીજા રવિવારે પણ ફિલ્મે 15.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 17 દિવસની કમાણી સાથે 'એનિમલ'નું કુલ કલેક્શન 512.94 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.  

Day 1  ₹ 63.8 કરોડ 
Day 2  ₹ 66.27 કરોડ
Day 3  ₹ 71.46 કરોડ
Day 4  ₹ 43.96 કરોડ
Day 5 ₹ 37.47 કરોડ
Day 6  ₹ 30.39 કરોડ
Day 7  ₹ 24.23 કરોડ
Day 8 ₹ 22.95 કરોડ
Day 9 ₹ 34.74 કરોડ
Day 10 ₹ 36 કરોડ
Day 11 ₹ 13.85 કરોડ
Day 12 ₹ 12.72 કરોડ
Day 13 ₹ 10.25 કરોડ
Day 14 ₹ 8.75 કરોડ
Day 15 ₹ 8.3 કરોડ
Day 16 ₹ 12.8 કરોડ
Day 17 ₹ 15.00 કરોડ
कुल ₹ 512.94 કરોડ

500 કરોડના ક્લબમાં સામેલ થનારી આ વર્ષની ચોથી ફિલ્મ 

'એનિમલ' આ વર્ષની ચોથી ફિલ્મ છે જેણે 500 કરોડનો આંકડો પાર કર્યો છે. આ પહેલા 'જવાન' (640.25 કરોડ), 'ગદર 2' (525.7 કરોડ) અને 'પઠાણ' (543.09 કરોડ) આ રેકોર્ડ બનાવી ચૂકી છે. નોંધનીય છે કે રણબીર કપૂરની આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડની ક્લબમાં સ્થાન મેળવ્યું છે, ત્યારે તેણે વિશ્વભરમાં રૂ. 800 કરોડથી વધુની કમાણી કરી છે.

'એનિમલ'ની સ્ટારકાસ્ટ

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' તેના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મમાં રણબીર કપૂરની સાથે અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. જ્યાં એક તરફ ફિલ્મમાં બોબી દેઓલના પાત્રે લોકોના દિલ જીતી લીધા છે તો બીજી તરફ લોકોને રણબીર અને તૃપ્તિની કેમેસ્ટ્રી પણ પસંદ આવી છે.        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે

Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો

Embed widget