શોધખોળ કરો

Sukesh Letter Bomb : મહાઠગ સુકેશે અભિનેત્રી નોરા ફતેહી અને જેકલિનને લઈ કર્યો સનસની ખુલાસો

સુકેશે એમ પણ કહ્યું છે કે નોરા ફતેહી જેકલીન ફર્નાન્ડિઝથી ભારે ઈર્ષા થતી હતી. નોરા ઇચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. મેં જેકલીનને છોડી દેવાની ના પાડ્યા બાદ પણ નોરા મને હેરાન કરતી રહી.

Sukesh Chandrashekhar with Sensational Claims Bollywood Actress : 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા સુકેશ ચંન્દ્રશેખરે વધુ એક સનસનાટીભર્યા દાવા સાથે પત્ર લખ્યો છે. આ વખતે સુકેશે આ પત્ર નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચેના વિવાદને લઈને સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. સુકેશે દાવો કર્યો છે કે નોરા ફતેહીએ ઈકોનોમિક ઓફેન્સ બ્યુરો (EOW) સમક્ષ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. 

સુકેશે એમ પણ કહ્યું છે કે નોરા ફતેહી જેકલીન ફર્નાન્ડિઝથી ભારે ઈર્ષા થતી હતી. નોરા ઇચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. મેં જેકલીનને છોડી દેવાની ના પાડ્યા બાદ પણ નોરા મને હેરાન કરતી રહી.

સુકેશે પત્રમાં આગળ લખ્યું હતું કે- જેકલીન અને હું સિરિયસ રિલેશનશિપમાં હતા. આ જ કારણ છે કે નોરા જેકલીનને લઈને ખુબ જ ઈર્ષ્યા કરતી હતી. નોરા મને જેકલીનને લઈને ઉશ્કેરતી હતી અને મારું બ્રેઈનવોશ કરતી હતી. નોરા ઈચ્છતી હતી કે, હું જેકલીનને છોડી દઉં. સુકેશે આગળ લખ્યું છે કે, નિક્કી તંબોલી અને ચાહત ખન્ના માત્ર પ્રોફેશનલ એસોસિયેટ હતા અને મારા પ્રોડક્શનમાં કામ કરવાના હતા.

સુકેશે જેકલીન અને નોરાને લઈને કહ્યું હતું કે, નોરા ઇચ્છતી હતી કે, હું જેકલીનને છોડી દઉં અને તેને ડેટ કરવાનું શરૂ કરી દઉં. નોરા દિવસમાં ઓછામાં ઓછા 10 વખત મને ફોન કરવાનો પ્રયાસ કરતી અને જો હું તેના કોલનો જવાબ ન આપું તો તે મને ફોન કરવાનું યથાવત રાખવા માટે દબાણ કરતી હતી.

પત્રમાં સુકેશ ચંન્દ્રશેખરે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી દ્વારા જેકલીન પર લગાવવામાં આવેલા આરોપોને મનઘડત ગણાવ્યા છે. નોરા પર આરોપ લગાવતા સુકેશે કહ્યું હતું કે, નોરાએ ED સામે અને EOWની સામે જુદા જુદા નિવેદનો આપ્યા છે, જે સાબિત કરે છે કે તે પોતાના મનથી જ એક બનાવટી સ્ટોરી બનાવી રહી છે. નોરાએ ખોટું કહ્યું હતું કે, તે મારી પાસેથી કાર નોતી લેવા માંગતી. એ સૌથી મોટું જૂઠ્ઠાણૂં છે. જ્યારે નોરા મને મળી ત્યારે તેની પાસે મોંઘી કાર નહોતી. પરંતુ તેણે અને મેં મળીને એક લક્ઝરી કાર પસંદ કરી જેના સ્ક્રીન શોટ્સ ED પાસે છે.

માટે નોરાએ જૂઠું ન બોલવું જોઈએ. હકીકત એ છે કે, હું તેને રેન્જ રોવર આપવા માંગતો હતો. પરંતુ તે સ્ટોકમાં નહોતી. તેથી મેં તેને S સિરીઝની BMW કાર ગિફ્ટ કરી જે તેણે લાંબા સમય સુધી પોતાની પાસે રાખી. સુકેશે કહ્યું હતું કે, નોરા મને મોંઘી બેગ અને જ્વેલરીની તસવીરો મોકલતી હતી. જે મેં તેને ભેટ આપી છે. હજી પણ નોરા તેનો ઉપયોગ કરી રહી છે. મેં નોરાને લગભગ 2 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ આપી હતી, તેથી તે ક્યારેય બિલ બતાવી શકશે નહીં કે તેણે તેને ખરીદ્યું છે. 

બોલિવુડની અન્ય અભિનેત્રીઓ નિક્કી તંબોલી અને ચાહત ખન્નાને લઈને પણ સુકેશ ચંન્દ્રશેખરે ખુલાશો કર્યો છે. સુરેશે કહ્યું છે કે, મારા માત્ર નિક્કી તંબોલી અને ચાહતા ખન્ના સાથે વ્યાવસાયિક સંબંધો હતા અને બંને મારા પ્રોડક્શનમાં અભિનય કરવાના હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Embed widget