શોધખોળ કરો

Ashish Vidyarthi પત્ની રૂપાલી બરૂઆ સાથે માણી રહ્યો છે વેકેશનની મજા, જુઓ તસવીરો

Ashish Vidyarthi With Wife Rupali Barua: આ દિવસોમાં આશિષ વિદ્યાર્થી તેની પત્ની રૂપાલી બરુઆ સાથે વેકેશનની મજા માણતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ આશિષ કર્ણાટકમાં હતો. અને હવે તેઓ બાલીમાં છે.

Ashish Vidyarthi Enjoying In Bali With Wife Rupali Barua: આશિષ વિદ્યાર્થીએ થોડા સમય પહેલા લગ્ન કર્યા છે. આશિષે રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. આ પછી બંને હનીમૂન માટે સિંગાપુર ગયા હતા. અને હવે ફરી બંને ફરતા જોવા મળી રહ્યા છે. આ કપલ આ દિવસોમાં બાલીમાં છે અને ત્યાંની હરિયાળી અને પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Rupali Barua (@ru.pa.li.73)

આશિષ વિદ્યાર્થી પત્ની સાથે માણી રહ્યો છે વેકેશનની મજા 

આશિષ વિદ્યાર્થીની પત્ની રૂપાલી બરુઆ સાથેની એક તસવીર સામે આવી છે.  જેમાં બંને હસીન વાદીયોની વચ્ચે બેઠેલા જોવા મળે છે. રૂપાલી અને આશિષ બંને તેમના હેપ્પી પ્લેસને ખૂબ એન્જોય કરતા હોય તેવું લાગે છે. રૂપાલી અને આશિષે પોતે આ ફોટો પોતાના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં રૂપાલીએ લખ્યું- ગ્લોરી ઓફ ટુગેધરનેસ. જણાવી દઈએ કેઆશિષ વિદ્યાર્થિએ રૂપાલી બરુહા સાથે 25 મેના રોજ લગ્ન કર્યા હતા. તેણે આસામની રહેવાસી રૂપાલી સાથે આસામી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.

View this post on Instagram
 
A post shared by Meghali B Lahiry (@meghali76)

સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ 

અભિનેતાએ 57 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા, ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી. જો કે, અભિનેતાએ રૂપાલીને તેની જીવનસાથી તરીકે પસંદ કરી હતી. હવે બંને સાથે ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. અને જ્યારે પણ રૂપાલી અને આશિષ એકસાથે તસવીરો મૂકે છે, ત્યારે ટ્રોલ કોમેન્ટ બોક્સમાં આવે છે. તાજેતરમાં આશિષ અને રૂપાલીએ ચાહકો સાથે શેર કરેલા બાલીના ફોટા પણ ઘણા યુઝર્સ તેમને જ્ઞાન આપતા જોવા મળ્યા હતા. તો ત્યાં ઘણા લોકો કપલના સમર્થનમાં જોવા મળ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Embed widget