શોધખોળ કરો

Katrina And Ranbir: એક્સ બોયફ્રેન્ડ રણબીરને લઈને કૈટરિનાના ઘરમાં કકળાટ, જાણો શું છે મામલો

Katrina Unhappy With Ranbir's Cameo: બોલિવૂડ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફને તાજેતરમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મામલામાં મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Katrina Unhappy With Ranbir's Cameo:  બોલિવૂડ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફને તાજેતરમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે હવે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે અભિનેત્રી અજાણ્યા વ્યક્તિની ધમકીઓને કારણે ચર્ચામાં છે, ત્યારે હવે અહેવાલ છે કે તે તેના પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે જોડાયેલા એક સમાચારને લઈને પરેશાન થઈ ગઈ છે.

વાસ્તવમાં, એવા સમાચાર છે કે રણબીર કપૂર ટૂંક સમયમાં કેટરીના કૈફના પતિ અને અભિનેતા વિકી કૌશલની ફિલ્મમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે વિકી કૌશલ પોતાની ફિલ્મ 'ગોવિંદા મેરા નામ'ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે મહત્વના રોલમાં જોવા મળશે. આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને તેને કરણ જોહર પ્રોડ્યુસ કરશે. ગયા વર્ષે કરણ જોહરે ફિલ્મના પાત્રોના ત્રણ અલગ-અલગ પોસ્ટર શેર કર્યા હતા.

રણબીર સાથે વિકીની આ બીજી ફિલ્મ હશે

ફિલ્મમાં વિકીની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. હવે અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં રણબીર કપૂર પણ એક કેમિયો રોલ કરશે તેવી માહિતી સામે આવી છે. અત્યાર સુધી આની પુષ્ટિ થઈ નથી. જો આમ થશે તો રણબીર સાથે વિકીની આ બીજી ફિલ્મ હશે. આ પહેલા બંને વર્ષ 2018માં સંજુમાં જોવા મળ્યા હતા. બીજી તરફ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના આ ડીલથી બિલકુલ ખુશ નથી.

બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા

જાણકારી માટે તમને જણાવી દઈએ કે એક સમયે રણબીર અને કેટરિનાની જોડી ઘણી લાઈમલાઈટમાં રહેતી હતી. તેમના પ્રેમની શરૂઆત 2009માં આવેલી ફિલ્મ 'અજબ પ્રેમ કી ગઝબ કહાની'થી થઈ હતી. વર્ષ-દર-વર્ષે તેમનો પ્રેમ વધવા લાગ્યો અને એવા અહેવાલો આવ્યા કે બંને લિવ ઇનમાં રહે છે. જ્યાં તેમના લગ્નના સમાચાર ચાહકોમાં ચર્ચાવા લાગ્યા તો બીજી તરફ અચાનક સમાચાર આવ્યા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. આજે બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. જ્યાં રણબીરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. તો બીજી તરફ, કેટરીના વિકી કૌશલ સાથે ખુશ છે.

આ પણ વાંચોઃ

Gujarat Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું

Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં વરસ્યું કાચું સોનું

Monkeypox Cases Gujarat: ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Embed widget