47 વર્ષની થઇ શિલ્પા, વિવાદો સાથે છે ગાંઢ સંબંધ, એક સમયે પેન્ટ પહેર્યા વિના જ રસ્તા પર નીકળી પડી હતી ને પછી......
એક સમયે એક્ટ્રેસ પોતાના ઘરની બહાર પેન્ટ પહેર્યા વિના જ નીકળી ગઇ હતી, અને આ કારણે પણ વિવાદોમાં આવી હતી, સોશ્યલ મીડિયા પર ટ્રૉલર્સે તેને ખુબ ટ્રૉલ કરી હતી.
Shilpa Shetty B’day : બૉલીવુડ હસીના શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ છે, 8 જૂન 1975માં જન્મેલી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજે પોતાનો 47મો જન્મદિવસ મનાવી રહી છે. એક્ટ્રેસને બૉલીવુડની ફિટનેસ ક્વિન પણ કહેવામા આવે છે, તે હંમેશા પોતાની ફેશન અને ફિટનેસના કારણે ચર્ચામાં રહી છે, પરંતુ બીજીબાજુ એવુ પણ છે કે તેનો સંબંધ વિવાદો સાથે પણ ગાઢ રહ્યો છે. અવાર નવાર તે કોઇને કોઇ વાત પર વિવાદોમાં આવતી રહી છે. હાલમાં જ તેના પતિ રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસને લઇને પણ વિવાદોમાં આવી ચૂકી છે.
એક સમયે એક્ટ્રેસ પોતાના ઘરની બહાર પેન્ટ પહેર્યા વિના જ નીકળી ગઇ હતી, અને આ કારણે પણ વિવાદોમાં આવી હતી, સોશ્યલ મીડિયા પર ટ્રૉલર્સે તેને ખુબ ટ્રૉલ કરી હતી. શિલ્પાએ ઉપરના ભાગમાં બ્લેક કલરનો ફ્લૉરલ કૂર્તો પહેરેલો હતો, પરંતુ નીચે પેન્ટ ન હતુ પહેરેલુ કે સલવાર કે લેગિંગ પણ ન હતી પહેરેલી, આ સમયે તેનો દીકરો પણ તેની સાથે હતો. આ દ્રશ્ય જોઇને તેની ફેશન સેન્સ પર લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. ખરેખરમાં આ સીનમાં શિલ્પા પોતાનુ ફિગર હાઇલાઇટ કરી રહી હતી. લોકો શિલ્પાની તસવીરો ખેંચવા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટીની 90ના દાયકાની એક હૉટ એક્ટ્રેસ પણ માનવામાં આવે છે, તેને આ સમય દરમિયાન મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ હતુ. અને તેને પોતાની એક અલગ ઇમેજ બિલ્ડ અપ કરી હતી. શિલ્પા મૂળ સાઉથ ઇન્ડિયન છે છે, તેને જન્મ કર્ણાટકના મેંગ્લુરુમાં થયો હતો, અને બાદમાં તેને બૉલીવુડમાં પોતાની કારકિર્દી બનાવી હતી.
શિલ્પા અનેક વખત વિવાદોમાં સપડાઇ છે, અગાઉ કિસિંગ સીન અને જાહેરમાં કિસ કરવાને લઇને પણ વિવાદોમાં આવી ચૂકી છે. તાજેતરમાં તેને પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસને લઇને પણ તે ચર્ચામાં આવી ચૂકી છે.
આ પણ વાંચો.......
Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય
Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા
Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ