શોધખોળ કરો

Bollywood : અજય દેવગને ફેન સાથે કરી એવી હરકત કે યૂઝર્સે કહ્યું - "તારી સંપતિ થોડી..."

બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક અજય દેવગને 3 એપ્રિલે તેનો 54મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફેન્સે પણ પોતાના સુપરસ્ટારનો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો.

Ajay Devgn On Fan: બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક અજય દેવગને 3 એપ્રિલે તેનો 54મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફેન્સે પણ પોતાના સુપરસ્ટારનો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન મુંબઈમાં અભિનેતાના ઘરની બહાર સેંકડો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે એકઠા થયા હતા. અજય પણ ફેન્સ અને પેપ્સ સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે થોડો સમય માટે તેના ઘરની બહાર આવ્યો હતો. જો કે આ દરમિયાન એક પ્રશંસકે આવું કર્યું હતું, જેને લઈને એક્ટર ભારે નારાજ થઈ ગયો હતો અને જવાબમાં હરકત કરી બેઠો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Bollywood : અજય દેવગને ફેન સાથે કરી એવી હરકત કે યૂઝર્સે કહ્યું -

અને અજય દેવગન થઈ ગયો ગુસ્સે

રવિવારે અજય દેવગનના ઘરની બહાર તેના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તૂટી પડ્યા હતા. જ્યારે અભિનેતા તેના ઘરની બહાર આવ્યો ત્યારે ચાહકો પણ તેને તેની સામે જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતાં. ત્યાર બાદ ફેન્સે અજય સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી. જો કે, આ દરમિયાન એક પ્રશંસકે અજય દેવગનનો હાથ પકડી લીધો હતો. જેને લઈ અભિનેતા ગુસ્સે થઈ ગયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જ્યારે ફેન્સે સેલ્ફી લેવા માટે અજય દેવગનનો હાથ પકડ્યો તો તેણે તરત જ ગુસ્સામાં પોતાનો હાથ ઝાટક્યો હતો. જો કે, તેણે આ પરિસ્થિતિમાં પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો હતો અને આગળ વધ્યો હતો. જો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by F I L M Y G Y A N (@filmygyan)

અજય દેવગન યુઝર્સના નિશાને

જ્યારે યુઝર્સ વાયરલ થઈ રહેલા વીડિયો પર ઉગ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ અજયને તેના વર્તન માટે ટ્રોલ કર્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, જ્યારે કોઈએ પ્રોપર્ટીની ચોરી કરી લીધી હોય આવી પ્રતિક્રિયાનો અર્થ શું હતો? જ્યારે બીજાએ લખ્યું, "ભોલા બહિષ્કાર કર દો દિમાગ ઠીક હો જાયેગા.... ઝુબા કેસરી કા. જ્યારે બીજાએ લખ્યું, એ એક ફેન્સના ઉત્સાહને ક્યારેય નહીં સમજી શકે.

અજય દેવગન વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગનની ફિલ્મ 'ભોલા' તાજેતરમાં રીલિઝ થઈ છે. 'ભોલા'ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મને અજય દેવગણે જ ડિરેક્ટ કરી છે. જ્યારે અભિનેતાની 'મેદાન' પણ રિલીઝ થવા જઈ રહી છે. 'ભોલા'ની સાથે 'મેદાન'નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget