શોધખોળ કરો

ચૂંટણી પહેલા બૉલીવુડનો આ સુપરસ્ટાર બન્યો ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર, ના લીધી એકપણ રૂપિયાની ફી, જાણો

વર્ષ 2017માં ઉત્તરાખંડના ‘સ્વચ્છતા અભિયાન’ માટે પણ અક્ષય કુમારને નામિત કરવામાં આવ્યો હતો. 

Akshay Kumar Brand Ambassador of Uttarakhand: બૉલીવુડના ખેલાડી એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમારને તાજેતરમાં જ ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આના કારણે તેને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કરી અને સીએમે તેને પહાડી ટોપી અને ફૂલોનો ગુલદસ્તો આપીને સ્વાગત કર્યુ હતુ. જુઓ તસવીરો..........

એક્ટર અક્ષય કુમાર આજે એટલે કે સોમવારે સવારે દેહરાદુનમાં સીએમ પુષ્કર સિંહ ધામીના આવાસ પર તેને મળવા પહોંચ્યો હતો. અક્ષયને લઇને સીએમ પુષ્કર સિંહ ધામીએ બતાવ્યુ કે અક્ષય કુમારને અમારા રાજ્યનો એમ્બેસેડર બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેને તેને સ્વીકાર કરી લીધો છે, અને હવે તે રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર છે. 

ઉલ્લેખનીય છે કે, આના માટે અક્ષય કુમારે કોઇ ફી નથી લીધી. તેને કહ્યું કે, દેશના એવા કોઇપણ અભિયાનમાં તેનો સહયોગ કરવુ તેના માટે સન્માનની વાત છે. વર્ષ 2017માં ઉત્તરાખંડના ‘સ્વચ્છતા અભિયાન’ માટે પણ અક્ષય કુમારને નામિત કરવામાં આવ્યો હતો. 

ચૂંટણી પહેલા બૉલીવુડનો આ સુપરસ્ટાર બન્યો ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર, ના લીધી એકપણ રૂપિયાની ફી, જાણો

ચૂંટણી પહેલા બૉલીવુડનો આ સુપરસ્ટાર બન્યો ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર, ના લીધી એકપણ રૂપિયાની ફી, જાણો

View this post on Instagram
 
A post shared by Akshay Kumar (@akshaykumar)

---

આ પણ વાંચો........

Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ

Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર

વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....

BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ

Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો

Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget