શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં પુછપરછ દરમિયાન શ્રદ્ધા કપૂરે એનસીબી સમક્ષ શું લેવાની વાત કબુલી, જાણો વિગતે

સુત્રો અનુસાર, અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એનસીબી સમક્ષ કેટલીક મોટી કબુલાતો કરી છે. શ્રદ્ધાએ સીબીડી ઓઇલ માંગવાની વાત એનસીબી સમક્ષ કબૂલી છે

મુંબઇઃ ડ્રગ્સ મામલામાં શ્રદ્ધા કપૂર સાથે એનસીબીએ પુછપરછ પુરી થઇ ગઇ,સુત્રો અનુસાર, અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એનસીબી સમક્ષ કેટલીક મોટી કબુલાતો કરી છે. શ્રદ્ધાએ સીબીડી ઓઇલ માંગવાની વાત એનસીબી સમક્ષ કબૂલી છે. એનસીબી સમક્ષ શ્રદ્ધા કપૂરે જણાવ્યુ કે, તેને જયા સાહા પાસે ટ્રૉમેટિક સ્ટ્રેસ, થાક માટે સીબીડી ઓઇલ માંગ્યુ હતુ. આ સ્ટ્રેસ બસ્ટર (તણાવને ખતમ કરનારુ)ની જેમ કામ કરે છે. ડ્રગ્સની રીતે સીબીડી ઓઇલ ન હતી લેવામાં આવી. એટલે શ્રદ્ધા કપૂરએ જયાની સાથે ચેટની વાત કબુલી હતી. જો જરૂર પડશે તો શ્રદ્ધા કપૂરને ફરીથી પુછપરછ માટે બોલાવી શકે છે. વળી, સુત્રો અનુસાર, સારા અલી ખાને એનસીબીને જણાવ્યુ કે તેના અને સુશાંત સિંહ રાજપૂતની વચ્ચે વર્ષ 2019માં બ્રેકઅપ થઇ ગયુ હતુ. સારા અનુસાર, સુશાંત આ રિલેશનને લઇને પઝેશિવ હતો, સુશાંત ઇચ્છતો હતો કે સારા તેની નેક્સ્ટ ફિલ્મ માટે સાઇન કરે જે તે તેના માટે સંભવ ન હતુ. આની સાથે સારાએ કહ્યું કે સુશાંત સંબંધોને લઇને વફાદાર ન હતો, સારા અલી ખાને તેના અને સુશાંત સિંહ રાજપૂતની વચ્ચેની ડ્રગ ચેટ બતાવવામાં આવી. અભિનેત્રીએ કહ્યું કે, થાઇલેન્ડે પણ સુશાંત ડ્રગ્સ લીધુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Embed widget