શોધખોળ કરો

મુંબઈથી સ્કૂલિંગ અને ન્યૂયોર્કમાં ગ્રેજ્યુએશન, જાણો  Sara Ali Khan એ ક્યાં સુધી કર્યો છે અભ્યાસ

પ્રખ્યાત ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની પૌત્રી અને સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને 2018માં આવેલી ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

Education Qualification Of Sara Ali Khan: પ્રખ્યાત ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની પૌત્રી અને સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને 2018માં આવેલી ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. સારા તેની સુંદરતાથી તેના ચાહકોના દિલ પર રાજ કરે છે.

સારા અલી ખાન ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે. તેની એક્ટિંગને પણ ફેન્સનો ઘણો પ્રેમ મળે છે. તેના દ્વારા ભજવવામાં આવેલા પાત્રો પરથી આનો અંદાજ લગાવી શકાય છે. ફિલ્મ કેદારનાથમાં નિભાવેલ મુક્કુની ભૂમિકા, ફિલ્મ સિમ્બામાં ભજવેલ શગુન સાઠેની ભૂમિકા, જે ફિલ્મ લવ આજ કલમાં ભજવવામાં આવી હતી અથવા ફિલ્મ અતરંગી રે ગયામાં ભજવેલ રીંકુની ભૂમિકા.  સારા  દરેક પાત્રમાં જીવ આપ્યો અને પોતાના અભિનયથી ચાહકોને દિવાના બનાવ્યા છે.

સારા અલી ખાન માત્ર ફિલ્મોમાં જ હિટ નથી, તેની સાથે તેની બીજી એક મોટી સિદ્ધી પણ એ છે કે તે હિન્દી ફિલ્મ ઉદ્યોગની સૌથી શિક્ષિત અભિનેત્રીઓમાંની એક છે. સારા અલી ખાનનું સ્કૂલિંગ સૌપ્રથમ મુંબઈની બેસન્ટ મોન્ટેસરી સ્કૂલમાંથી થયું હતું અને ત્યાર બાદ તેણે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી આગળનો અભ્યાસ પૂરો કર્યો હતો.

સારા અલી ખાને તેના ઉચ્ચ શિક્ષણ માટે ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીની પસંદગી કરી અને અહીંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. સારાએ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી જ બોલિવૂડ તરફ વળી હતી.

આ પણ વાંચો...

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત

Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત

Gandhinagar: ગુજરાતને ફાટકમુક્ત બનાવવા 443 કરોડના કામોને મંજૂરી, જુનાગઢમાં આ જગ્યાએ બનશે રેલ્વે અંડરબ્રીજ

Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget