શોધખોળ કરો

અભિષેક બચ્ચન-કરિશ્મા કપૂરની કેમ તૂટી સગાઈ ? વર્ષો પછી સત્ય આવ્યું સામે

ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ કેમ તૂટી તેનો ખુલાસો કર્યો છે.

એક સમય એવો હતો જ્યારે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરનું અફેર ચર્ચામાં હતું. બંનેનો પ્રેમ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. તેમની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાના હતા. પરંતુ પછી કંઈક એવું થયું કે કપૂર અને બચ્ચન પરિવાર વચ્ચે જે સંબંધ બનવા જઈ રહ્યો હતો તે તૂટી ગયો. અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ગઈ.જો કે આ સગાઈ કેમ તૂટી તેનું કારણ સામે આવ્યું નહોતું. પરંતુ હવે લોકોના સવાલોનો અંત આવ્યો છે.

શા માટે તૂટી ગઈ અભિષેક-કરિશ્માની સગાઈ?

ફિલ્મમેકર સુનીલ દર્શને પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરનું બ્રેકઅપ થવાનું કારણ જણાવ્યું. રિપોર્ટ્સ અનુસાર અભિષેક અને કરિશ્મા 2000ના દાયકામાં લગભગ 5 વર્ષ સુધી ડેટ કરતા હતા. આ પછી તેઓ લગ્ન કરવા જઈ રહ્યા હતા. પરંતુ સગાઈ બાદ સંબંધ તૂટી ગયો. સુનીલ દર્શને આ બંને સાથે 2000માં આવેલી ફિલ્મ 'હાં મેને ભી પ્યાર કિયા'માં કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન દિગ્દર્શકે તેમના સમીકરણને નજીકથી જોયું હતું. આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ અને આ ફિલ્મ સાથે તેનો સંબંધ પણ સમાપ્ત થઈ ગયો.

વર્ષો પછી રહસ્ય ખુલ્યું

એક ઈન્ટરવ્યુમાં સુનીલ દર્શને કહ્યું કે અભિષેક-કરિશ્માના સંબંધો અફવા નથી પરંતુ હકીકત છે. તેઓ લગ્ન કરવાના હતા. કરિશ્મા-અભિષેકની સગાઈમાં તેણે પોતે હાજરી આપી હતી. પરંતુ શૂટિંગ દરમિયાન સુનીલ દર્શનને ખ્યાલ આવ્યો કે અભિષેક-કરિશ્મા એકબીજા માટે નથી બન્યા. કારણ કે બંને હંમેશા સેટ પર લડતા હતા. સુનીલ દર્શને કહ્યું- તેઓ એકબીજા માટે નહોતા બન્યા.તેઓ હંમેશા લડતા રહેતા હતા તે જોઇને મને પણ નવાઈ લાગતી હતી. અને વિચારતો હતો કે શું તેઓ ખરેખર એકબીજા માટે બન્યા છે. અભિષેક સ્વીટ છે અને કરિશ્મા પણ સારી છે. પણ કદાચ નસીબે બંને માટે કૈંક અલગ જ વિચાર્યું હતું

આજે કરિશ્મા અને અભિષેક તેમની લાઈફમાં સેટલ છે. કરિશ્મા સાથે બ્રેકઅપ થયા બાદ ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચનના જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ લગ્નથી તેમને એક પુત્રી પણ છે. જ્યારે કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નથી તેને બે બાળકો છે. સંજય-કરિશ્માએ 2016માં છૂટાછેડા લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget