શોધખોળ કરો

Big Boss 17: સલમાન ખાનના શોમાં થઈ વિદેશી સ્પર્ધકની એન્ટ્રી, કોરોના વેક્સિનને લઈને મચાવી ચૂક્યો છે તહેલકો

Big Boss 17: આજથી બિગ બોસ 17ની શરૂઆત થઈ ગઈ છે. આ શો કલર્સ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ વખતે શોમાં ઘણા જાણીતી તહેરાઓ જોવા મળી રહ્યા છે. તેમાંથી એક છે વિદેશી સ્પર્ધક નાવીદ સોલ.

Big Boss 17: આજથી બિગ બોસ 17ની શરૂઆત થઈ ગઈ છે. આ શો કલર્સ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ વખતે શોમાં ઘણા જાણીતી તહેરાઓ જોવા મળી રહ્યા છે. તેમાંથી એક છે વિદેશી સ્પર્ધક નાવીદ સોલ. આ સિઝનમાં નાવીદ સોલ વિદેશી ફ્લેવર ઉમેરતો જોવા મળશે. શોમાં પ્રવેશતાની સાથે જ નાવીદે પોતાનું ચાર્મ બતાવવાનું શરૂ કરી દીધું હતું. તે આવતાની સાથે ખૂબ જ એન્ટટેનિંગ લાગ્યો હતો. સલમાન ખાન પણ તેનાથી ઘણો પ્રભાવિત જોવા મળ્યો હતો. પરંતુ આખરે નાવીદ સોલ કોણ છે? ચાલો તેના વિશે બધું જાણીએ.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Navid Sole (@navid_sole)

બિગ બોસ 17 ના ઘરમાં પ્રવેશનાર વિદેશી કોણ છે?
બિગ બોસ 17માં આવેલા 29 વર્ષીય નાવીદ સોલે લંડનનો રહેવાસી છે. તેણે પોતાનો અભ્યાસ પણ લંડનમાંથી જ પૂરો કર્યો છે. નાવીદે લંડનની કિંગ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. નાવીદ પોતાને બાયો-સેક્સ્યુઅલ કહે છે. તમને જણાવી દઈએ કે તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. જેમાં રિચ કિડ્સ ગો સ્કિન્ટ, બીબીસીનું ઈટીંગ વિથ માય એક્સ સીઝન 2, આઈટીવી રીન્ડર સીઝન 7 સામેલ છે. શો કરવા સિવાય નાવીદ સોલે લંડનમાં પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. તેણે લંડનમાં ઘણી ફાર્મસીઓ ખોલી છે. નાવીદ તેના બંને વ્યવસાયને સારી રીતે સંભાળે છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

નાવીદ સોલે કોવિડ-19 રસી અંગે ઘણા ટ્વીટ કર્યા હતા
નાવીદ સોલે પોતાની એક ટ્વીટને લઈને ઘણો વિવાદમાં રહ્યો હતો. વાસ્તવમાં તે કોવિડ દરમિયાન તે લોકોમાં હતો. જેઓ કોરોના રસીની વિરુદ્ધ હતા. નાવીદ સોલે ઓગસ્ટ 2021માં ટ્વિટ કર્યું હતું કે તે 'રસીની વિરુદ્ધ' છે. નાવીદે આ અંગે અનેક ટ્વિટ પણ કર્યા હતા. જેમાં તેણે કોવિડ-19 રસી અંગે ઘણી ભ્રામક માહિતી ફેલાવી હતી. તેમની આ ટ્વિટને લઈને ઘણો વિવાદ થયો હતો. જોકે, થોડા સમય બાદ આ ટ્વિટ્સ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Embed widget