Pics: ઉવર્શીનો હૉટ અવતાર, બિકીની નહીં સાડી પહેરીને ફેન્સ સાથે શેર કર્યુ નવુ ફોટોશૂટ
પોતાના લૂકને સાઇડ પોર્ટેડ હેર સ્ટાઇલ, મિનિમલ મેકઅપ અને મેચિંગ ઇયરરિંગથી કમ્પલેટ કર્યો છે. ઉર્વશી સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.
Urvashi Rautela Latest Pics: બી ટાઉનની હૉટ એક્ટ્રેસ ગણાતી ઉર્વશી રૌતેલા પોતાના દિલકશ અંદાજ માટે ફેન્સની વચ્ચે ખુબ જાણીતી છે. તેને હવે પોતાનો સાડી લૂક વાયરલ કર્યો છે. ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની કમાલની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ બધાની વચ્ચે તેના નવા ફોટોશૂટની તસવીરો સામે આવી છે. ઉર્વશીએ રવિવારે મોડી રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
ઉર્વશી રૌતેલા આ તસવીરોમાં ગ્રીન કલરની સાડી પહેરીને પૉઝ આપતી દેખાઇ રહી છે. આ તસવીરોમાં ઉર્વશી રૌતેલા કાતિલ અદાઓ સાથે એકથી એક પૉઝ આપી રહી છે. ફેન્સ પણ તસવીરો પર કૉમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
તેને પોતાના લૂકને સાઇડ પોર્ટેડ હેર સ્ટાઇલ, મિનિમલ મેકઅપ અને મેચિંગ ઇયરરિંગથી કમ્પલેટ કર્યો છે. ઉર્વશી સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટર ઋષભ પંત અને એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા વચ્ચે ઇલૂ ઇલૂ હોવાની વાત ચર્ચાએ ચઢી છે, બન્ને એકબીજાને વિરુદ્ધમાં પૉસ્ટ કરી રહ્યાં છે. તાજેતરમાં જ ઉર્વશી ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ જોવા પણ પહોંચી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram