શોધખોળ કરો

Birthday Special Yami Gautam: આજે યામી ગૌતમનો જન્મદિવસ, જાણો એક્ટ્રેસ પાસે કેટલી છે સંપત્તિ

Birthday Special Yami Gautam: 'વિકી ડોનર' જેવી ઉત્તમ ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયનો જાદુ દેખાડનાર યામી ગૌતમ આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે.

Happy Birthday Yami Gautam:  પોતાની સુંદરતા અને ઉત્તમ અભિનયથી ચાહકોના દિલો પર રાજ કરનાર યામી ગૌતમ આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાના કરિયરમાં એકથી વધુ શાનદાર ફિલ્મો આપનાર યામી ગૌતમનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓમાં લેવાય છે. યામીના જન્મદિવસના અવસર પર ચાલો જાણીએ આ અભિનેત્રીની કુલ સંપત્તિ વિશે..

એક્ટ્રેસની લગભગ 40 કરોડની નેટવર્થ 

યામી ગૌતમ તેની દરેક ફિલ્મ માટે તગડી ફી વસૂલ કરીને સારી કમાણી કરે છે. ફિલ્મો ઉપરાંત યામી 'ફેર એન્ડ લવલી', 'ગ્લો એન્ડ લવલી', 'કાર્નેટો', 'સેમસંગ મોબાઈલ' અને 'વેનેસા કેર' જેવી ઘણી બ્રાન્ડની જાહેરાત કરીને જંગી નફો કમાય છે. સેલિબ્રિટીઝ વર્થના રિપોર્ટ અનુસાર યામી ગૌતમની કુલ નેટવર્થ લગભગ 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

View this post on Instagram
 
A post shared by Yami Gautam Dhar (@yamigautam)

અભિનેત્રીનું લક્ઝરી હોમ અને કાર કલેક્શન

યામી ગૌતમ પાસે પોતાનું આલીશાન ઘર છે. તેના આરામ માટે દરેક વસ્તુ તેના ઘરમાં હાજર છે. તેના ઘરની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. આ ઘર સિવાય તેની પાસે બીજી ઘણી પ્રોપર્ટી છે જેની કિંમત હાલમાં લગભગ 2 કરોડ રૂપિયા છે. આલીશાન ઘરની સાથે જ યામી ગૌતમની ઓડી A8ની સાથે અનેક લક્ઝરી વાહનો પણ છે.

યામી ગૌતમ વૈભવી જીવન જીવે છે

યામી ગૌતમને ખૂબ જ વૈભવી જીવન જીવવું ગમે છે. તે દરરોજ બહાર ફરવા પણ જાય છે. આ સિવાય તે ખાવા-પીવાની પણ ખૂબ શોખીન છે. જ્યારે પણ તે ક્યાંક જાય છે ત્યારે તે ઈન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરીને તેના ફેન્સને ખુશ કરે છે. યામીની ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે અને તેના કુલ 6.9 ફોલોઅર્સ છે. આ સિવાય આજકાલ તે પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

ટોપ સ્ટોરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Embed widget