શોધખોળ કરો

જાવેદ અખ્તરે કંગના પર કેસ નોંધાવ્યો તો કંગના કોના પર ભડકી, ટ્વીટ કરીને શું કહ્યુ

જાવેદ અખ્તરે અંધેરીના મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ સમક્ષ કંગના સામે ફરિયાદ કરી છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જાવેદ અખ્તર સામે ટિપ્પણી કરી હતી, જેને લઈ ગીતકારની છબિને નુકસાન પહોંચ્યું છે

મુંબઇઃ ગીતકાર જાવેદ અખ્તરે મંગળવારે એક સ્થાનિક કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ ગુનાખોરની ફરિયાદ નોંધાવી છે, તેને આરોપ લગાવ્યો છે કે અભિનેત્રીએ ટેલિવિઝન પર પોતાના ઇન્ટરવ્યૂમાં તેમની વિરુદ્ધ માનહાનિકારક અને નિરાધાર ટિપ્પણીઓ કરી હતી. આને લઇને શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કર્યુ હતુ, આ પછી કંગનાએ ટ્વીટ પર સંજય રાઉત અને જાવેદ અખ્તર પર નિશાન સાધ્યુ. તેને કહ્યું- એક થી શેરની.... ઔર એક ભેડિંયોં કા ઝૂંડ....
જાવેદ અખ્તરે અંધેરીના મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ સમક્ષ કંગના સામે ફરિયાદ કરી છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જાવેદ અખ્તર સામે ટિપ્પણી કરી હતી, જેને લઈ ગીતકારની છબિને નુકસાન પહોંચ્યું છે. જાવેદ અખ્તરનું એવું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના દુર્ભાગ્યપૂર્ણ નિધન બાદ કંગનાએ કારણ વગર તેનું નામ આ મામલામાં ઉછાળ્યું છે. જ્યારે આ ઘટના સાથે દૂર દૂર સુધી મારે કોઈ સંબંધ નથી. જાવેદ અખ્તરે કહ્યું કે કંગનાએ મારુ નામ ખોટી રીતે લીધુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે કંગનાએ દાવો કર્યો કે જાવેદ અખ્તરે અભિનેતા ઋત્વિક રોશનની સાથે પોતાના કથિત સંબંધોને લઇને વાત ના કરવાની ચેતાવણી આપી હતી. તાજેતરમાં મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ દેવાના સંદર્ભમાં કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને સમન્સ મોકલ્યું છે. બંનેને 10 નવેમ્બરે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Embed widget