શોધખોળ કરો

કિયારા અડવાણી કયા હીરોને કરી રહી છે ડેટ, રિલેશન અંગે જાહેરમાં શું કરી વાત, જાણો વિગતે

કિયારાએ સવાલના જવાબમાં કહ્યું- જ્યાં સુધી હુ લગ્ન નહીં કરુ, ત્યારે સુધી હું સિંગલ છુ, તો હુ પરણેલી નથી. એટલે હું સિંગલ છું. રિલેશનશીપના સવાલોને કિયારાએ એકદમ મજેદાર અંદાજમાં ટાળી દીધો હતો

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા કિયાર આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના અફેરની અફવા આજકાલ ખુબ ચર્ચામાં છે. જોકે બન્નેમાંથી કોઇએ પણ સત્તાવાર રીતે પોતાના રિલેશનની વાત કબુલી નથી. આ બધાની વચ્ચે ફિલ્મ લક્ષ્મી બૉમના પ્રમૉશન દરમિયાન કિયારાને સવાલ પુછવામાં આવ્યો હતો કે તે સિંગલ છે કે નહીં? પરંતુ કિયારાએ આ સવાલનો જવાબ એકદમ રચનાત્મક અંદાજમાં આપ્યો અને અફવાઓને ફગાવી પણ નહતી. કિયારાએ સવાલના જવાબમાં કહ્યું- જ્યાં સુધી હુ લગ્ન નહીં કરુ, ત્યારે સુધી હું સિંગલ છુ, તો હુ પરણેલી નથી. એટલે હું સિંગલ છું. રિલેશનશીપના સવાલોને કિયારાએ એકદમ મજેદાર અંદાજમાં ટાળી દીધો હતો. કિયારા અડવાણી કયા હીરોને કરી રહી છે ડેટ, રિલેશન અંગે જાહેરમાં શું કરી વાત, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણી અને સિદ્વાર્થ મલ્હોત્રા જલ્દી ફિલ્મ શેરશાંહમાં સાથે દેખાશે, કોરોના વાયરસ મહામારીના કારણે આ ફિલ્મનુ શૂટિંગને રોકી દેવામાં આવ્યુ હતુ પરંતુ હવે રિપોર્ટ છે કે આ ફિલ્મનુ શૂટિંગ જલ્દી પુરુ થવાનું છે. કેમકે સિદ્વાર્થ મલ્હોત્રાએ પોતાના ભાગનુ શૂટિંગ શરૂ કરી દીધુ છે.
થોડાક મહિનાઓ પહેલા કિયારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સની સાથે એક લાઇવ સેશન કર્યુ હતુ, આ દરમિયાન સિદ્વાર્થ મલ્હોત્રાએ પણ એક નાની એન્ટ્રી કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Embed widget