શોધખોળ કરો

Malaika Aroraના શોનો પ્રોમો રિલીઝ, પર્સનલ લાઇફની વાતો શેર કરતાં મલાઇકા થઈ ભાવુક

Malaika Arora: ગ્લેમર વર્લ્ડમાં ધમાલ મચાવી રહેલી મલાઈકા અરોરા તેના નવા શોનો પ્રોમો સામે આવ્યા બાદ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.

Malaika Arora New Show: તાજેતરમાં બોલિવૂડના કોરિડોરમાં સમાચાર ફેલાઈ ગયા હતા કે મલાઈકા અરોરા પ્રેગ્નન્ટ થઈ ગઈ છે પરંતુ બાદમાં અર્જુન કપૂરે પોતે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. આ પછી મલાઈકા અરોરા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તે અર્જુન કપૂર સાથે નહીં પરંતુ તેના નવા શોના પ્રોમોના રિલીઝને કારણે ચર્ચામાં આવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાનો નવો શો

મલાઈકા અરોરાએ થોડા દિવસ પહેલા પોતાના નવા શો વિશે જણાવ્યું હતું. હવે આ શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. મલાઈકાએ આ નવો પ્રોમો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. વીડિયો શેર કરતા મલાઈકાએ કેપ્શનમાં લખ્યું- 'હવે સમય આવી ગયો છે કે હું તમારા બધાને જગ્યા આપું અને મારી સંભાળ ઓછી કરું.'

મલાઇકા અરોરાએ નવા શોનો પ્રોમો રિલીઝ કર્યો  

મલાઈકાએ પ્રોમો શેર કર્યો છે, જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈ શકાય છે કે તે કેવી રીતે સ્વિમિંગ પૂલને આગ લગાવી રહી છે. આ સાથે મલાઈકા પણ યોગ કરતી જોવા મળી શકે છે. આ બધાની સાથે પ્રોમોમાં કરીના કપૂર ખાન પણ તેના વખાણ કરતી જોવા મળે છે અને મલાઈકા ફરાહ ખાન સાથે તેના જીવનના નિર્ણયો વિશે વાત કરતી જોવા મળે છે. તે થોડી ભાવુક પણ દેખાતી હતી. આ સાથે તે વીડિયોમાં પોતાની રીતે પોતાનું જીવન જીવતી જોવા મળી રહી છે.

દર્શકો ક્યારે જોઈ શકશે

મલાઈકા અરોરાના આ નવા શોનું નામ છે 'મૂવિંગ વિથ મલાઈકા' અને શો ડિઝની હોટસ્ટાર પર 5 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ શો પછી મલાઈકાના ફેન્સ તેને વધુ નજીકથી જાણી શકશે. મલાઈકા અરોરા અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

 

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Embed widget