શોધખોળ કરો

હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ પોતાનું નામ બદલશે નતાશા સ્ટેનકોવિક ? જાણો  

હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ નતાશા સ્ટેનકોવિક  પોતાના દેશ સર્બિયા પરત ફરી છે. આ દિવસોમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

Natasa Stankovic To Get New Name: હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ નતાશા સ્ટેનકોવિક  પોતાના દેશ સર્બિયા પરત ફરી છે. આ દિવસોમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે જે દર્શાવે છે કે તે તેના પુત્ર અગત્સ્ય સાથે ખૂબ એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ નતાશાએ એક પોસ્ટ શેર કરી છે જે દર્શાવે છે કે હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે અથવા તેને બદલવાનું વિચારી રહી છે.

નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સેલ્ફી પોસ્ટ કરી છે જેમાં તે હસતી જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું - જ્યારે તમે બધું ભગવાનને સોંપો છો, ત્યારે જ તમને નવું નામ મળે છે. તમે તે નથી જે આપ હતા પરંતુ તે છો જે ભગવાન કહે છે.  

हार्दिक पांड्या से तलाक के बाद अपना नाम बदलेंगी नताशा स्टेनकोविक? एक्ट्रेस की इस पोस्ट ने किया खुलासा!

નતાશા તેના પુત્ર સાથે એન્જોય કરી કરી  છે 

તમને જણાવી દઈએ કે નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વધુ ફોટા અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે તેના પુત્ર અગત્સ્ય સાથે પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં અગત્સ્ય સાઇકલ સાથે જોવા મળી રહ્યો છે તો કેટલાક ફોટોમાં તે કાર ધોતો જોવા મળી રહ્યો છે. આ પહેલા અભિનેત્રીએ આઉટડોર પળોની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

View this post on Instagram
 
A post shared by @natasastankovic__

લગ્નના ચાર વર્ષ બાદ હાર્દિક-નતાશા અલગ થઈ ગયા હતા 

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. આ પછી, 2021 માં તેમણે તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું. પરંતુ 2024ના શરૂઆતના મહિનાઓથી જ તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા હતા. જે બાદ હાર્દિક-નતાશાએ 18 જુલાઈના રોજ સંયુક્ત નિવેદન જાહેર કરીને અલગ થવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે તેઓ તેમના પુત્રનો ઉછેર સાથે કરશે.  

50ના દાયકામાં પણ બિકીની પહેરવામાં શરમાતી ન હતી આ અભિનેત્રી, અભિનયમાં પણ ઉત્તમ હતી, આજે પણ તે અદભૂત ડાન્સ કરે છે, શું તમે જાણો છો આ કોણ છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર

Embed widget