શોધખોળ કરો

ડ્રગ્સ કેસ: વાયરલ વીડિયો મામલે NCBએ કરન જોહર પાસે જાણકારી માંગી

વર્ષ 2019માં કરણ જોહરના ઘરે થયેલી કથિત પાર્ટીને લઈ શિરોમણી અકાલીદળના નેતા મજિંદર સિંહ સિરસાએ એનસીબીના પ્રમુખ રાકેશ અસ્થાના પાસે એક ફરિયાદ દાખલ કરી હતી.

મુંબઈ: એનસીબીએ ડ્રગ્સ કેસની તપાસમાં બોલીવૂડના ડાયરેક્ટર કરન જોહર સાથે જોડાયેલા કેટલાક લોકોને સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સી કરણ જોહરને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે. એનસીબી સૂત્રોએ કહ્યું કે કરણ જોહરની ઉપસ્થિતિ જરૂરી નથી. તેઓ પોતાનો પ્રતિનિધિ પણ મોકલી શકે છે. ઉલ્લેખનીય છે કે કરન જોહરને વાયરલ વીડિયોના સંબંધમાં જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું છે, જે કથિત રીતે જૂલાઈ 2019માં તેમના ઘરે થયેલી પાર્ટીની છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાજ એનસીબીએ બોલીવૂડમાં ડ્રગ્સના કથિત ઉપયોગની તપાસ શરૂ કરી છે. આ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત અનેક લોકોની એનસીબીએ ધરપકડ કરી છે. એજન્સીએ દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિત અન્ય અભિનેત્રીઓની પૂછપરછ કરી હતી. વર્ષ 2019માં કરણ જોહરના ઘરે થયેલી કથિત પાર્ટીને લઈ શિરોમણી અકાલીદળના નેતા મજિંદર સિંહ સિરસાએ એનસીબીના પ્રમુખ રાકેશ અસ્થાના પાસે એક ફરિયાદ દાખલ કરી હતી. પાર્ટીનો કથિત વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો. આ વીડિયોમાં કરન જોહરના ઘરમાં દીપિકા પાદૂકોણ, અર્જુન કપૂર, વિક્કી કૌશલ, વરૂણ ધવન, રણબીર કપૂર, મલાઈકા અરોરા જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.આ સંબંધમાં એનસીબીએ કરન જોહર પાસે જાણકારી માંગી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget