શોધખોળ કરો
પીએમ મોદીએ ઋષિ કપૂરને યાદ કરતા કહ્યું- 'તે પ્રતિભાના પાવરહાઉસ હતા, વી લવ યુ'
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઋષિ કપૂર પ્રતિભાના પાવરહાઉસ હતા, હું તેમના નિધનથી દુઃખી છું
![પીએમ મોદીએ ઋષિ કપૂરને યાદ કરતા કહ્યું- 'તે પ્રતિભાના પાવરહાઉસ હતા, વી લવ યુ' pm modi tweets on actor rishi kapoor death પીએમ મોદીએ ઋષિ કપૂરને યાદ કરતા કહ્યું- 'તે પ્રતિભાના પાવરહાઉસ હતા, વી લવ યુ'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/30172120/Rishi-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઋષિ કપૂર પ્રતિભાના પાવરહાઉસ હતા, હું તેમના નિધનથી દુઃખી છું.
એક્ટર ઋષિ કપૂરને થોડાક દિવસો પહેલા તબિયત બગડતા હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા, અને આઇસીયુમાં સારવાર હેઠળ રખાયા હતા. ઋષિ કપૂરએ આજે સવારે 8.45 કલાકે આ દુનિયાને અલવિદા કહી દીધુ.
પીએમ મોદીએ કહ્યું- ઋષિ કપૂરજી બહુઆયામી, પ્રિય અને જીવંત હતા, તે પ્રતિભાની ખાણ હતા, હું હંમેશા સોશ્યલ મીડિયા પર તેમની સાથેની વાતચીતને યાદ કરીશ. તે ફિલ્મો અને ભારતની પ્રગતિ વિશે ભાવુક હતા. તેમના નિધનથી દુઃખી છું, તેમના પરિવાર અને પ્રસંશકો પ્રતિ સંવેદના. શાંતિ.
![પીએમ મોદીએ ઋષિ કપૂરને યાદ કરતા કહ્યું- 'તે પ્રતિભાના પાવરહાઉસ હતા, વી લવ યુ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/30173456/Rishi-04-300x271.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)