શોધખોળ કરો

પોર્ન ફિલ્મ રેકેટ: રાજ કુંદ્રાના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાંચની ટીમ, પોલીસે કહ્યું - કેસનું ઈન્ટરનેશનલ કનેક્શન 

પોર્ન ફિલ્મ રેકેટમાં સતત બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. બીજી તરફ આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

પોર્ન ફિલ્મ રેકેટમાં સતત બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. બીજી તરફ આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે રાજ કુંદ્રાને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ તેના ઘરે પહોંચી છે. આ ઘરમાં શિલ્પા શેટ્ટી પણ રહે છે. 


પોર્ન ફિલ્મ રેકેટનું ઈન્ટરનેશનલ કનેક્શન

પોર્નોગ્રાફી કેસમાં ધરપકડમાં કરવામાં આવેલ બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઈને હવે ઈન્ટરનેશનલ કનેક્શન સામે આવી રહ્યું છે. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે એક વોટ્સએપ ચેટમાં તેમને ખબર પડી કે રાજકુંદ્રા 121 વીડિયોને 12 લાખ અમેરિકી ડૉલરમાં  વહેંચવાની વાત કરી રહ્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું એવું લાગી રહ્યું છે કે આ ઈન્ટરનેશનલ સ્તરનો મામલો છે.

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવાના આરોપમાં 19 જૂલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો અને 19 જૂલાઇના રોજ તેમની  પૂછપરછ  બાદ ધરપકડ કરાઇ હતી.

આજે રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે કુંદ્રાને 27 જૂલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કરાયો હતો. મુંબઇ પોલીસે રાજ કુંદ્રાને વધુ સાત દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી. પોલીસે કહ્યું કે, આ મામલામાં હજુ સુધી તપાસ કરવાની જરૂર છે અને પુરાવા એકઠા કરવા જરૂરી છે જેના માટે તેઓને સમય જોઇએ છે. પોલીસનું કહેવું હતું કે રાજ કુંદ્રાએ ઓનલાઇન સટ્ટેબાજી પણ કરી છે જેમાં તેણે યસ બેન્કના એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. જેની તપાસ કરવાની હજુ બાકી છે. પોલીસે કહ્યું કે કુંદ્રાએ ધરપકડ થયા બાદ 21 જૂલાઇના રોજ કેટલાક જરૂરી ડેટા ડિલીટ કર્યો છે. આ ડેટાને રિકવર કરવામાં આવશે. તે સિવાય જ્યારે કુંદ્રાને નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે તેણે ગૂગલ અને એપલ સ્ટોરમાંથી હોટસ્ટાર જેવી એપ્સ હટાવી દીધી હતી. બાદમાં કુંદ્રાએ પોલીફિલ્મ્સની શરૂઆત કરી હતીજે તેનો પ્લાન બી હતો. જેના પર એડલ્ટ કંન્ટેન્ટ સ્ટ્રીમ કરવામાં આવતું હતું.


કુંદ્રાનું કહેવું હતું કે તેણે આ કંપની છોડી દીધી છે. જોકે, તેણે આ કંપનીના તમામ ખર્ચની જાણકારી મળતી હતી, જે લગભગ 4000થી 10000 ડોલર હતી. નોંધનીય છે કે એક્ટ્રેસ પૂનમ પાંડેએ પણ રાજ પર ધમકી આપવાનો અને તેનો નંબર લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. પોર્ન મામલામાં રાજને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગણાવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Embed widget