શોધખોળ કરો

Pathaan: 'પઠાણ'માં જોવા મળી 'ટાઈગર'ની ઝલક, શાહરૂખ ખાનની ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો જોઈને ચાહકોએ મારી સીટી

Salman khan In Pathaan: સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સુપરસ્ટાર સલમાન ખાનનો કેમિયો બતાવવામાં આવ્યો છે. જેને જોઈને પઠાણ માટે ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.

Salman Khan IN Shah Rukh Khan Pathaan: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. શાહરૂખ ખાનના ફેન્સ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ફિલ્મ 'પઠાણ'ને લઈને ચાહકોમાં ભારે એક્સાઇમેન્ટ જોવા મળી રહી છે. પરંતુ 'પઠાણ' માટે તમારી એક્સાઇમેન્ટ હજુ વધુ વધવાની છે. કારણ કે અભિનેતા શાહરૂખની 'પઠાણ'માં સુપરસ્ટાર દબંગ સલમાન ખાનનો કેમિયો દેખાડવામાં આવ્યો છે. જેને જોઈને થિયેટરમાં હાજર ચાહકોએ જોરથી સીટીઓ મારી હતી. અને ચાહકોએ ખૂબ જ ઉત્સાહથી સલમાન ખાનના કેમિયો પર રીએક્શન આપ્યું હતું. 

શાહરૂખની ફિલ્મ 'પઠાણ'માં સલમાન

સલમાન ખાન અને શાહરૂખ ખાન બોલિવૂડના બે મેગા સુપરસ્ટારમાંથી એક છે. આવી સ્થિતિમાં 'પઠાણ'ની રીલિઝ પહેલા એવી ચર્ચા ખૂબ જ જોરદાર હતી કે સલમાન ખાન કિંગ ખાનની 'પઠાણ'માં કેમિયો કરતો જોવા મળશે. આવું જ કંઈક બન્યું છે કારણ કે સલમાન ખાનના એક ફેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફિલ્મ 'પઠાણ'ના થિયેટર શો દરમિયાનનો છે. જેમાં સુપરસ્ટાર સલમાન ખાન 'પઠાણ'માં એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 'પઠાણ'ના એક સીનમાં જ્યારે શાહરૂખ ખાન દુશ્મનોથી ઘેરાયેલો હોય છે ત્યારે સલમાન ખાનની ફાડુ એન્ટ્રી થાય છે. સલમાનની ટાઈગર ફ્રેન્ચાઈઝીનું સંગીત અને ચાહકોની સીટીઓ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે. આ સીનમાં સલમાન પોતાનો ફેમસ સ્કાર્ફ હાથમાં પકડીને ગુંડાઓને ધોઈ નાખતો જોવા મળે છે. આવી સ્થિતિમાં ફિલ્મ 'પઠાણ'માં સલમાન ખાનના કેમિયોએ ચાર્મ વધાર્યો છે. જણાવી દઈએ કે પઠાણ ફિલ્મમાં સલમાન ખાનનો લગભગ 20 મિનિટનો કેમિયો જોવા મળશે.

સલમાન અને શાહરૂખ આ પહેલા પણ સાથે જોવા મળ્યા છે

આ પહેલીવાર નથી જ્યારે સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન એકબીજાની ફિલ્મોમાં કેમિયો કરતા જોવા મળ્યા હોય. આ પહેલા પણ અનેક વાર ઘણીબધી ફિલ્મોમાં તેઓ કેમિયો કરતાં જોવા મળ્યા છે. જેવી કે ફિલ્મ.ટ્યુબલાઇટ, હર દિલ જો પ્યાર કરેગા અને ઝીરો, કરણ અર્જુન, હમ તુમ્હારે હૈ સનમ, કુછ કુછ હોતા હૈ જેવી ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. 

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Embed widget