શોધખોળ કરો

Bollywood : શું ગૌરી સાથે લગ્ન કરવા શાહરૂખે બદલ્યો હતો ધર્મ? રાખ્યું હતું આ નામ?

શાહરૂખ ખાન અને ગૌરી ખાન બી-ટાઉનનું સૌથી ક્યૂટ કપલ માનવામાં આવે છે. આ કપલ એક પરફેક્ટ પાર્ટનર તરીકે ફેન્સમાં ફેમસ છે.

Shah Rukh Khan Name was once Changed : શાહરૂખ ખાન અને ગૌરી ખાન બી-ટાઉનનું સૌથી ક્યૂટ કપલ માનવામાં આવે છે. આ કપલ એક પરફેક્ટ પાર્ટનર તરીકે ફેન્સમાં ફેમસ છે. કિંગ ખાનના નામથી ફેમસ શાહરૂખે પોતાની ફિલ્મી કરિયર શરૂ કરતા પહેલા જ લગ્ન કરી લીધા હતા. જો કે, તે હજી પણ એક અભિનેતા હતો અને તેણે 'ફૌજી' સિરિયલમાં કામ કર્યું હતું.

શાહરૂખ માટે ગૌરીના માતા-પિતાને મનાવવા મુશ્કેલ હતા

શાહરૂખ પોતે મુસ્લિમ છે, પરંતુ તેણે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા છે. શાહરૂખનું સ્ટારડમ પણ આખી દુનિયામાં ફેમસ છે. અમેરિકાથી લઈને દુબઈ સુધી દરેક તેમના વિશે જાણે છે. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે નાની-નાની ફેમ હોવા છતાં કિંગ ખાન માટે ગૌરીના પરિવારને મનાવવાનું મુશ્કેલ કામ હતું. આ એટલું મુશ્કેલ હતું કે શાહરૂખે પોતાનું નામ પણ બદલવું પડ્યું હતું.

ગૌરીએ શાહરૂખ ખાનનું નામ બદલી નાખ્યું હતું?

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ગૌરી ખાને એક વખત શાહરૂખનું નામ બદલીને અભિનવ રાખ્યું હતું. વાત એમ હતી કે, ગૌરીના માતા-પિતા મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર ન હતા. ત્યારબાદ શાહરૂખ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો હતો. આ સ્થિતિમાં ગૌરી માટે તે દિવસોમાં તેના માતા-પિતાને શાહરૂખ સાથે લગ્ન કરવા માટે મનાવવા મુશ્કેલ હતા.

જેનો ઉકેલ શોધીને તેણે શાહરૂખનું નામ બદલીને અભિનવ રાખ્યું જેથી તે તેના માતા-પિતાને પણ લાગે કે તે હિંદુ છે.

પરિવારમાં ઉજવાય છે બંને ધર્મના તહેવારો

જ્યાં શાહરૂખ ખાન ફિલ્મી દુનિયામાં એક મોટું નામ બની ગયો છે, ત્યારે ગૌરી ખાન એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે. આ કપલને ત્રણ બાળકો છે - આર્યન, સુહાના અને અબરામ. આર્યન ખાન ટૂંક સમયમાં લેખક તરીકે ડેબ્યૂ કરશે, જ્યારે સુહાના ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં સુહાના મુખ્ય અભિનેત્રીઓમાંની એક હશે.

ટોપ સ્ટોરી

ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ

Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 

Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના

Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ

Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ

Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ

Embed widget