શોધખોળ કરો

Shahrukh : આ અભિનેત્રીએ શાહરૂખને કિસ કરવા બળબજરી કરેલી? પૈસા પણ આપેલા?

કિંગ ખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન પોતાની ફિલ્મો માટે નો-કિસિંગ પોલિસી અપનાવતો હતો. જોકે, તેણે 40 વર્ષની ઉંમરે કેટરિના કૈફ માટે આ નિયમ તોડી નાખ્યો હતો. હવે શાહરૂખે તેની પાછળનું રહસ્ય જાહેર કર્યું છે.

Shahrukh Khan On Kissing Scene : શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. તેના ચાહકો દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. શાહરૂખ કિંગ ખાન બનવા સુધીની સફર એટલી સરળ નહોતી. અહીં સુધી પહોંચવાનો તેમનો સંઘર્ષ ઘણા લોકોને પ્રેરણા આપે છે. તેની સાથે કામ કરવું એ ઘણી અભિનેત્રીઓ માટે એક સપનું હોય છે. તાજેતરમાં શાહરૂખ ખાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ખુલાસો એક ચુંબનને લઈને છે.  

કિંગ ખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન પોતાની ફિલ્મો માટે નો-કિસિંગ પોલિસી અપનાવતો હતો. જોકે, તેણે 40 વર્ષની ઉંમરે કેટરિના કૈફ માટે આ નિયમ તોડી નાખ્યો હતો. હવે શાહરૂખે તેની પાછળનું રહસ્ય જાહેર કર્યું છે.

યશ ચોપરાની ફિલ્મ માટે 40 વર્ષની ઉંમરે નિયમ તોડ્યો 

શાહરૂખ ખાન હંમેશા કેમેરા પર કિસ કરવાનું અજીબ માનતો હતો. જો કે, 40 વર્ષની ઉંમરે તેણે યશ ચોપરાની ફિલ્મ 'જબ તક હૈ જાન' માટે આ નિયમ તોડ્યો હતો. 2012માં એક ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને ખુલાસો કર્યો હતો કે, શા માટે તે તેની તરફેણમાં ન હોવા છતાં ઓનસ્ક્રીન કિસ કરવા માટે સંમત થયો હતો. સુપરસ્ટાર કિંગ ખાને શેર કર્યું હતું કે. એ ખૂબ જ વિચિત્ર હતું. પરંતુ પછી તેમણે મને દબાણ કર્યું અને વધારાના પૈસા પણ આપ્યા.

શાહરૂખ ખાનને કિસિંગ સીન માટે ફી ચુકવવામાં આવેલી

બોલિવૂડ શાદીસના એક અહેવાલ અનુસાર, શાહરૂખે એક ઈવેન્ટમાં કિસિંગ સીન વિશે કહ્યું હતું કે, હું ખૂબ જ ઈમાનદાર રહીશ. હું આદિ, યશ જી અને કેટરિનાને નમ્રતા સાથે કહેવા માંગુ છું કે, તેઓ જાણતા હતા કે હું વિચિત્ર છું. મારી સાથે કેટલીક સમસ્યાઓ હતી અને મારી સાથે કામ કરવું બહુ સરળ નહોતું. તેઓ મારા પરિવાર જેવા છે, પરંતુ મને કિસિંગ સીન કરવા માટે મજબૂર કરવા તેઓ બધા એક થઈ ગયા અને તેમણે મને મજબૂર કર્યો. મને કિસિંગ સીન કરવા માટે ફી પણ આપવામાં આવી હતી. 

Shahrukh : આ અભિનેત્રીએ શાહરૂખને કિસ કરવા બળબજરી કરેલી? પૈસા પણ આપેલા?

Video : અંબાણીની પાર્ટીમાં શાહરૂખ-ગૌરી વચ્ચે થયો ઝઘડો? વીડિયોએ જગાવી ચર્ચા

લોકો શાહરૂખ ખાન અને ગૌરી ખાનને એક આદર્શ કપલ તરીકે જુએ છે. કિંગ ખાન કોઈની સાથે વાત કરતી વખતે ખૂબ જ નમ્રતાથી વર્તવા માટે જાણીતો છે. પરંતુ 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'ના લોન્ચિંગ પ્રસંગે પહોંચેલા શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો બન્યો છે. આ વિડીયો જોયા બાદ એવું લાગે છે કે શાહરૂખ અને ગૌરી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહ સ્ટેજ પર સાથે પરફોર્મ કરી રહ્યાં છે. જ્યારે ગૌરી ખાન પણ સ્ટેજની આગળની લાઇનમાં જોવા મળે છે અને તે પ્રિયંકા-રણવીરના પરફોર્મન્સને ખૂબ એન્જોય કરતી હોય તેવું લાગે છે. વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે શાહરૂખ ખાન નશામાં છે અને તે ગૌરી ખાન પર કોઈ વાતને લઈને ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે અને લાગે છે કે તે તેને ગાળો આપી રહ્યો છે. જો કે, ગૌરી પણ જવાબ આપતી જોવા મળે છે, પરંતુ એવું લાગે છે કે તે વાતચીતને ત્યાં જ સમાપ્ત કરવા માંગે છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget