શોધખોળ કરો

Sidharth Kiara Wedding: ખાસ છે 'ચેમ્પિયન ઘોડી' જેના પર બેસી સિદ્ધાર્થ ગયો કિયારાને પરણવા

જે ઘોડી પર સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નની વરઘોડો લઈ જશે તે પણ ખાસ છે. સિંધી જાતિની આ ઘોડીની ઉંમર ચાર વર્ષની છે. ઘોડીની ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઈંચ છે.

Jodhpur Star Wedding: ફિલ્મ શેરશાહથી લાઇમલાઇટમાં આવેલા સુંદર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા રીલ લાઇફથી રિયલ લાઇફ પાર્ટનર બનવા જઇ રહ્યા છે. આ ખાસ ક્ષણ માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. લગ્ન માટે ખાસ જગ્યા પણ પસંદ કરવામાં આવી છે. આ જગ્યા છે જેસલમેરની કિલેનુમા હોટેલ સૂર્યગઢ પેલેસ, જ્યાં બંનેના લગ્નની વિધિઓ કરવામાં આવી રહી છે. શોભાયાત્રા માટે બેન્ડ બાજા અને ઘોડી પણ હોટલ પહોંચી ગયા છે. 

ચાર વર્ષની છે ઘોડી 

જે ઘોડી પર સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નની વરઘોડો લઈ જશે તે પણ ખાસ છે. સિંધી જાતિની આ ઘોડીની ઉંમર ચાર વર્ષની છે. ઘોડીની ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઈંચ છે. ઘોડીનું નામ રાજન છે. આ ઘોડી જેસલમેરના મારુ મહોત્સવની ચેમ્પિયન છે. તેને ડાન્સર ઘોડી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને આ ઘોડી વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રા માટે મંગાવવામાં આવી છે. રમેશ નાથની ઘોડી જેસલમેરના કપિલ હોર્સના માલિક છે. રાજન ઘોડી ખૂબ શક્તિશાળી છે. તે હંમેશા ચેમ્પિયન રહે છે. આ ઘોડી પર બેસીને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. આ ઘોડીનો ચાર્જ ₹51000 છે.

દિલ્હીથી બોલાવવામાં આવ્યું બેન્ડ 

કિયારા અને સિદ્ધાર્થના લગ્ન માટે બેન્ડ બાજાને ખાસ બોલાવવામાં આવ્યા છે. લગ્ન માટે દિલ્હીથી જિયા બેન્ડ મંગાવવામાં આવ્યું છે. આ પ્રસંગને સુંદર બનાવવા માટે દિલ્હીથી જ ફૂલો પણ લાવવામાં આવ્યા છે. શોભાયાત્રાની આગળના શાહી છત્રને ફૂલોથી શણગારવામાં આવે છે.

વૈભવી હોટેલ સજાવટ

4:30 થી 5:00 દરમિયાન, સિદ્ધાર્થ મલ્હોત્રા તેની કન્યાને ઘોડા પર બેસીને વરઘોડા સાથે ગાજતે વાજતે લેવા પહોંચ્યો હતો. ત્યાર બાદ વર્માલાનો કાર્યક્રમ થયો હતો અને નિર્ધારીત સમયે સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાત ફેરા લીધા હતાં અને સાત જન્મના બંધનમાં બંધાયા હતાં. આ લગ્ન પ્રસંગને ખૂબ જ સુંદર બનાવવા માટે હોટલની અંદરના ભાગને લાઇટિંગ અને ફૂલોથી સુંદર રીતે સજાવવામાં આવ્યો છે.

દિલ્હીથી આવ્યા બેડવાળા, લગ્નની થીમ પિંક

કિયારા અને સિદ્ધાર્થના લગ્નની થીમ પિંક છે. સિદ્ધાર્થના લગ્ન માટે દિલ્હીથી ખાસ બેન્ડ મંગાવવામાં આવ્યું છે. જે પિંક આઉટફિટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આજે બપોર પછી યોજાનાર સમારંભ પહેલા કેટલાક લોકો ઢોલ વગાડતા અને પાઘડી બાંધતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Embed widget