જ્હાન્વી કપૂરનો આ ફની વીડિયો થઇ રહ્યો છે ખુબ વાયરલ, આ એક્ટરની નકલ કરતી દેખાઇ, જુઓ........
ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીજ પર, અભિનેતા વરુણ ધવને એક સંક્ષિપ્ત વીડિયો શેર કર્યો છે જેમાં જ્હાન્વી એક ચાલતી ગાડીની અંદર બેસેલી દેખાઇ રહી છે.
Janhvi Kapoor Mimics Janice's Laugh: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) સિટકૉમ ફ્રેન્ડ્સની બહુજ મોટી પ્રશંસક છે, અને તેને એક નવી ક્લિપમાં એક કેરેક્ટર જેનિસની નકલ કરીને આને સ્પષ્ટ કરી દીધુ છે. ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીજ પર, અભિનેતા વરુણ ધવને એક સંક્ષિપ્ત વીડિયો શેર કર્યો છે જેમાં જ્હાન્વી એક ચાલતી ગાડીની અંદર બેસેલી દેખાઇ રહી છે.
જ્હાન્વી આ દરમિયાન કાળા રંગના ટૉપ અને વાદળી રંગના પેન્ટમાં દેખાઇ રહી છે. જેવો જ વીડિયો શરૂ થયો, જ્હાન્વીએ જેનિસની ફેમસ હંસીની નકલ કરી, તેને પછી પોતાની પંક્તિ દોહરાવી - ઓહ માય ગૉડ, ચાંડલર બિન્ગ. જ્હાન્વીના હંસવા પર એક અન્ય વ્યક્તિને પણ કેમેરાની પાછળ હંસતા સાંભળવામાં આવ્યો, વુરણે આ વીડિયોના કેપ્શનની સાથે પૉસ્ટ કર્યો- "@janhvikapoor ઉર્ફે જેનિસ."
View this post on Instagram
માર્ગરેટ વ્હીલરને 1994 થી 2004 સુધી ટેલિવિઝન સિટકૉમ ફ્રેન્ડ્સમાં જેનિસની ભૂમિકા નિભાવી. શૉમાં તે ચેન્ડલર બિન્ગની પ્રેમિકા હતી, જેને મેથ્યૂ પેરીએ નિભાવી હતી. ફેન્સે તે કેરેક્ટરને એટલુ જ પસંદ કર્યુ, જેટલુ મેથ્યૂ જેનિફર એનિસ્ટન, કર્ટેની ફૉક્સ, લિસા કુડ્રો, મેટ લેબ્લાન્ક અને ડેવિડ શ્વિમર સામેલ છે.
View this post on Instagram
હાલ જ્હાન્વી પોતાની બબાલની સહ કલાકાર વરુણ ધવનની સાથે પોતાની આગામી ફિલ્મનુ શૂટિંગ માટે એમર્સ્ટર્ડમમાં છે. મંગળવારે જ્હાન્વીએ જાહેરાત કરી કે તેને બાવલની એમર્સ્ડમ શિડ્યૂલ પુરુ કરી લીધુ છે. તેને વરુણની સાથે એક તસવીર પૉસ્ટ કરી, જેમાં તેને એક જેવા આઉટફિટમાં કેમેરા ટ્રેનિંગ માટે પૉઝ આપ્યો હતો.
આ પણ વાંચો........
રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર
Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ
LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ