શોધખોળ કરો

Emraan Hashmi Kashmir: કાશ્મીરમાં ઈમરાન હાશ્મી પર પથ્થરમારો, પોલીસે આરોપીની ધરપકડ કરી

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.

Emraan Hashmi Kashmir : બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં જ જ્યારે અભિનેતા શૂટિંગ પૂરું કરીને સાંજે બહાર આવ્યો ત્યારે એક બદમાશએ તેના પર પથ્થરમારો કર્યો હતો. જોકે, પથ્થરબાજોની ઓળખ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે અનંતનાગ પોલીસે પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

 

તેમના નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે 'પહલગામ'માં ચાલી રહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન, 18 સપ્ટેમ્બરના રોજ સાંજે 07:15 વાગ્યે શૂટ પૂર્ણ કર્યા પછી, એક બદમાશોએ ક્રૂ મેમ્બરો પર પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં પહેલગામ પોલીસ સ્ટેશનમાં FIR (FIR નંબર 77/2022) નોંધવામાં આવી છે. તે જ સમયે, બદમાશની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

આ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે

ઈમરાન હાશ્મી જ્યારે દક્ષિણ કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે પહેલગામમાં તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે આ સંબંધમાં કલમ 77/22 U/S 147, 148, 370, 336, 323 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે ઈમરાન કાશ્મીરના પહેલગામમાં તેની આગામી ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો'નું શૂટિંગ કરી રહ્યો છે.

કઈ ફિલ્મમાં જોવા મળશે

તમને જણાવી દઈએ કે 'ગ્રાઉન્ડ ઝીરો'નું નિર્દેશન તેજસ દેઉસ્કર કરી રહ્યા છે. આ સિવાય ઈમરાન હાશ્મી અક્ષય કુમારની 'સેલ્ફી' અને 'ટાઈગર 3'માં સલમાન ખાન સાથે જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો ઈમરાન 'ટાઈગર 3'માં નેગેટિવ રોલમાં હશે. તાજેતરમાં જ અભિનેતા 'ડિબુક' અને 'ચેહરે'માં જોવા મળ્યો હતો અને અભિનેતાની બંને ફિલ્મોને વધુ પસંદ કરવામાં આવી ન હતી.

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Embed widget