શોધખોળ કરો

સુશાંત કેસમાં રિયા મીડિયા પર ભડકી, SCમાં એફિડેવિડ કરીને કહ્યું- મીડિયા ટ્રાયલ બંધ કરાવો

રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિડ દાખલ કરી છે, જેમાં તેને મીડિયા ટ્રાયલ વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે. રિયાએ સુશાંત કેસ મામલે પોતાના પર થઇ રહેલા મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરી છે

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિડ દાખલ કરી છે, જેમાં તેને મીડિયા ટ્રાયલ વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે. રિયાએ સુશાંત કેસ મામલે પોતાના પર થઇ રહેલા મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરી છે. સુશાંત કેસમાં મુંબઇ પોલીસની તપાસની સાથે સાથે બિહાર પોલીસ પણ તપાસ ચલાવી રહી છે, અને હવે આ કેસ બિહાર સરકારની ભલામણના કારણે કેન્દ્ર સરકારે સીબીઆઇને સોંપી દીધી છે. આ મામલે રિયા ચક્રવર્તીએ નારાજગી વ્યક્ત કરી છે. રિયાએ બિહાર પોલીસ અને ઇડીની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે. સુશાંત કેસમાં રિયા મીડિયા પર ભડકી, SCમાં એફિડેવિડ કરીને કહ્યું- મીડિયા ટ્રાયલ બંધ કરાવો રિયાએ પોતાની એફિડેવિટમાં આખા કેસમાં મીડિયા ટ્રાયલની વાત કહી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, મીડિયાએ રિયાને પહેલાથી દોષી ઠેરવી દીધી છે. પહેલા 2જી અને આરુષિ તલવાર કેસાં જે લોકોને મીડિયાએ પોતાના તરફથી દોષી ઠેરવ્યા હતા, તે લોકો પછીથી નિર્દોષ સાબિત થયા હતા. સુશાંત બાદ પણ કેટલાક અભિનેતાઓએ આત્મહત્યા કરી છે, પરંતુ મીડિયાની દિલચસ્પી આ કેસમાં જ છે. કેસને વધારીને બતાવી રહ્યું છે. તે પહેલાથી જ પરેશાન છે, પરંતુ તેની પર્સનલ લાઇફને તમાશો બનાવી દેવામાં આવ્યો છે. સુશાંત કેસમાં રિયા મીડિયા પર ભડકી, SCમાં એફિડેવિડ કરીને કહ્યું- મીડિયા ટ્રાયલ બંધ કરાવો રિયાએ કહ્યું કે, હું રાજનીતિનો શિકાર બની છું, આ કેસ વધારે તુલ પકડવાનુ કારણ બિહારમા આ વર્ષે યોજાનારી ચૂંટણી છે. ખુદ નીતિશ કુમારે આ કેસમાં ઝંપલાવ્યુ અને કેસ પટના પોલીસે નોંધ્યો હતો. કાયદેસર આમ કરવુ યોગ્ય નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget