શોધખોળ કરો

બૉલીવુડનો કમાન્ડો માઇનસ 8 ડિગ્રીથી બરફની જેમ ઠરી ગયેલા તળાવમાં પડ્યો નહાવા, વીડિયો વાયરલ

એક્ટર પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સ્ટન્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિદ્યુત જામવાલ માઇનસ 8 ડિગ્રી ઠંડા પાણીમાં બરફની જેમ ઠરી ગયેલા તળાવમાં નહાતો દેખાઇ રહ્યો છે,

મુંબઇઃ બૉલીવુડના સ્ટાર્સના વીડિયો અને તસવીરો અવારનવાર વાયરલ થતા રહે છે, આવા વીડિયો અને તસવીરોના ફેન્સ દિવાના બની જાય છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખતરનાક સ્ટન્ટ કરતો એક્ટરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બૉલીવુડ કમાન્ડો ઉર્ફે વિદ્યુત જામવાલ (Vidyut Jammwal)ની ફિટનેસનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કડકડતી ઠંડીમાં માઇનસ ડિગ્રીમાં ઠંડા તળાવમાં નહાતો દેખાઇ રહ્યો છે. 

એક્ટર વિદ્યુત જામવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો આ સ્ટન્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિદ્યુત જામવાલ માઇનસ 8 ડિગ્રી ઠંડા પાણીમાં બરફની જેમ ઠરી ગયેલા તળાવમાં નહાતો દેખાઇ રહ્યો છે, ડુબકી મારતો વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આને ખુબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. 

વિદ્યુત જામવાલ વીડિયોમાં બરફીલા મેદાનોમાં જોવા મળી રહ્યો છે. બધે બરફની જાડી ચાદર દેખાય છે. વીડિયોમાં પહેલા વિદ્યુત જાડા કપડા પહેરેલો જોવા મળે છે. પરંતુ ધીરે ધીરે તે પોતાના કપડા ઉતારી લે છે અને પછી બર્ફીલા તળાવમાં ઉતરી જાય છે. વીડિયોમાં વિદ્યુત કહે છે કે એક દિવસ પહેલા હિમવર્ષા થઈ હતી. જો કે આજે તે અહી આવ્યો છે. કેપ્શનમાં વિદ્યુતે કહ્યું છે કે તમારા પોતાના અવરોધોને તોડો. વિદ્યુત જામવાલ પણ વીડિયોમાં જણાવે છે કે આ સમયે સ્થળનું તાપમાન -8 ડિગ્રી છે. 

View this post on Instagram
 
A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

વિદ્યુત જામવાલના વર્કફ્રન્ટની વાત કરીએ તો વિદ્યુતે દક્ષિણ ભારતીય ફિલ્મમાં અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ સમયે તેણે જોન અબ્રાહમ સામે વિલન બનીને ફોર્સ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ પછી વિદ્યુત કમાન્ડો, બુલેટ રાજા, જંગલી, ખુદા હાફિઝ, બાદશાહો સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો અને ધીમે ધીમે તેની કારકિર્દીની ગાડી આગળ વધી રહી છે. વિદ્યુતની છેલ્લી ફિલ્મ સનક હતી. 

બૉલીવુડનો કમાન્ડો માઇનસ 8 ડિગ્રીથી બરફની જેમ ઠરી ગયેલા તળાવમાં પડ્યો નહાવા, વીડિયો વાયરલ

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget