શોધખોળ કરો
બોલીવુડના જાણીતા વિલનનું થયું નિધન, અમિતાભથી લઈ ગોવિંદા સાથે કર્યું છે કામ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/09203335/mahesh-anand3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![અહેવાલ મુજબ મહેશ આનંદ મુંબઈના વર્સોવામાં તેમના ઘરમાં એકલા જ રહેતા હતા. એક વેબસાઇટ દ્વારા જ્યારે તેમની પૂર્વ પત્ની ઉશા બચાનીને મહેશના અચાનક નિધન અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને આ વાતની ખબર નથી. અમે વર્ષ 2002થી એકબીજાના સંપર્કમાં નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/09203410/mahesh-anand2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અહેવાલ મુજબ મહેશ આનંદ મુંબઈના વર્સોવામાં તેમના ઘરમાં એકલા જ રહેતા હતા. એક વેબસાઇટ દ્વારા જ્યારે તેમની પૂર્વ પત્ની ઉશા બચાનીને મહેશના અચાનક નિધન અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને આ વાતની ખબર નથી. અમે વર્ષ 2002થી એકબીજાના સંપર્કમાં નથી.
2/3
![મહેશ આનંદે બોલીવુડમાં અનેક સ્ટાર કલાકારો સાથે કામ કર્યું છે. જેમાં ગોવિંદા, સની દેઓલ, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જેવા કલાકારો સામેલ છે. મહેશ વિલનના રોલ કર્યા બાદ ઘણા જાણીતા થયા હતા. તેમને વિશ્વાત્મ, ખુદ્દાર, શહેનશાહ, બેતાજ બાદશાહ, વિજેતા, કુરુક્ષેત્ર, કુલી નંબર વન, સ્વર્ગ, થાનેદાર, આયા તૂફાન જેવી ફિલ્મોમાં રોલ માટે ઓળખવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/09203404/mahesh-anand1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહેશ આનંદે બોલીવુડમાં અનેક સ્ટાર કલાકારો સાથે કામ કર્યું છે. જેમાં ગોવિંદા, સની દેઓલ, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જેવા કલાકારો સામેલ છે. મહેશ વિલનના રોલ કર્યા બાદ ઘણા જાણીતા થયા હતા. તેમને વિશ્વાત્મ, ખુદ્દાર, શહેનશાહ, બેતાજ બાદશાહ, વિજેતા, કુરુક્ષેત્ર, કુલી નંબર વન, સ્વર્ગ, થાનેદાર, આયા તૂફાન જેવી ફિલ્મોમાં રોલ માટે ઓળખવામાં આવે છે.
3/3
![મુંબઈઃ બોલીવુડમાં 1980-90ના દાયકમાં નેગેટિવ રોલ કરીને જાણીતા થયેલા અભિનેતા મહેશ આનંદનું આજે નિધન થયું હતું. તેઓ 57 વર્ષના હતા. મહેશ છેલ્લે ગોવિંદાની ફિલ્મ રંગીલા રાજામાં નજરે પડ્યા હતા. આ ફિલ્મ ચાલુ વર્ષે 18 જાન્યુઆરીએ જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મહેશના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કુપર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/09203358/mahesh-anand.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બોલીવુડમાં 1980-90ના દાયકમાં નેગેટિવ રોલ કરીને જાણીતા થયેલા અભિનેતા મહેશ આનંદનું આજે નિધન થયું હતું. તેઓ 57 વર્ષના હતા. મહેશ છેલ્લે ગોવિંદાની ફિલ્મ રંગીલા રાજામાં નજરે પડ્યા હતા. આ ફિલ્મ ચાલુ વર્ષે 18 જાન્યુઆરીએ જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મહેશના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કુપર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.
Published at : 09 Feb 2019 08:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)