શોધખોળ કરો

આર્યન ખાનની ધરપકડ મુદ્દે એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે આપ્યું ચૌંકવાનરૂં નિવેદન, કહ્યું, “આર્યન ખાન અસલી સમસ્યા છે”

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે છત્તીસગઢના કેસને ટાંકતા કટાક્ષ કર્યો છે. તેમણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આપીને આ ઘટના પર ટિપ્પણી કરી છે, જે ડ્રગ્સના કેસમાં જેલમાં છે.

Arayan Khan case: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે છત્તીસગઢના કેસને ટાંકતા કટાક્ષ કર્યો છે.  તેમણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આપીને આ ઘટના પર ટિપ્પણી કરી છે, જે ડ્રગ્સના કેસમાં જેલમાં છે.

છત્તીસગઢના પથલગાંવમાં શુક્રવારે દુર્ગા વિસર્જન માટે જઈ રહેલા ભક્તોની ભીજમાં પૂરપાટ ઝડપે આવતી કાર ઘૂસી જતાં. ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 20 ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ગાંજાનો મોટો જથ્થો કારમાં ભરાયો હતો. અહીં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને કહ્યું છે કે બંને ગાંજાના દાણચોર છે. બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ મામલે ટીપ્પણી કરી છે.  તેમણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આપીને આ ઘટના પર ટિપ્પણી કરી છે, જે ડ્રગ્સના કેસમાં જેલમાં છે...

સ્વરા ભાસ્કરે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટમાં છત્તીસગઢના  સમાચારોને રીટ્વીટ કરતાં લખ્યું કે, ‘આર્યન ખાન વાસ્તવિક સમસ્યા છે. ટ્વિટર યુઝર્સ પણ સ્વરા ભાસ્કરની આ ટીપ્પણી પર  પોતાના અભિપ્રાય આપી  રહ્યા છે. શીબા સમર નામના યુઝરે સ્વરા ભાસ્કરને જવાબ આપ્યો, 'આ દેશમાં જ્યાં દરેક સાધુ અફીણ, ચરસ, ગાંજાનું સેવન કરે છે, તેમની ક્યારેય ધરપકડ કરવામાં આવતી નથી અને તેઓ જેલમાં બંધ પણ નથી. તેના બદલે, તેમને વધુ આદર આપવામાં આવે છે. એનસીબી તેમનો હિસાબ રાખતું નથી. તો પછી આર્યન ખાન પર કેમ? '

યશ યાદવ નામના યુઝરે લખ્યું કે, ભૂખમરો, ગરીબી અને દરેક મુદ્દે થતી રાજનિતી આ અસલી સમસ્યા છે. બસ એ આપણા વિચાર પર નિર્ભર કરે છે.

વૈભવ અવસ્થી નામના યુઝરે સ્વરા ભાસ્કરને પૂછ્યું, 'તમે આર્યનના ગુનાહિત કૃત્યોનો બચાવ કેમ કરી રહ્યા છો કારણ કે તે લઘુમતી સમુદાયમાંથી છે અને સેલિબ્રિટીનો પુત્ર છે?

, બોલિવૂડ ફિલ્મ નિર્માતા વિનોદ કાપડીએ પણ છત્તીસગઢની  ઘટના પર ટ્વિટ કર્યું છે. ગાડીમાં ભરેલા ગાંજાની તસવીર શેર કરતાં તેમણે ટ્વીટ કર્યું, "ભક્તોને કચડી નાખનાર કારમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો."

તો રિટાયર્ડ આઇએસ અધિકારી સૂર્ય પ્રતાપે કહ્યું કે, નિર્દોષને રોંધી દેવા તે આ નશેડી પૈસાદારનો શોખ બની ગયો છે આ લોકોને એવી સજા મળવી જોઇએ કે, એક ઉદાહરણ બને”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget