નોંધનીય છે કે, 12 જુલાઈના રોજ રિલીઝ થયેલ તેલુગુ ફિલ્મ RX 100માં 27 વર્ષીય અભિનેત્રી પાયલ રાજપૂતે બોલ્ડ ભૂમિકા ભજવી હતી. જોકે પાયલે કહ્યું કે, તેણે ફિલ્મમાં ભલે બોલ્ડ ભૂમિકા ભજવી હોય પરંતુ તે ફિલ્મ મેળવવા માટે કોઈ પણ જાતનું સમાધાન નહીં કરે.
2/3
ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, RX 100ની અભિનેત્રી પાયલ રાજપૂતે પોતાના પ્રોડ્યૂસર દ્વારા સેક્સની માગણી કરવાની વાતને લઈને ખુલાસો કર્યો છે. પાયલે જણાવ્યું કે, પ્રોડ્યુસરે તેને તેની આગામી ફિલ્મમાં રોલ આપાવની ઓફર કરી હતી જોકે તેના બદલામાં પ્રોડ્યુસરે તેની સાથે સેક્સની માગ કરી હતી. ઇન્ટરવ્યૂમાં પાયલે જણાવ્યું કે, તેણે પ્રોડ્યુસરની આ માગને નકારી દીધી હતી.
3/3
ચેન્નઈઃ ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચને લઈને અનેક એક્ટ્રેસ પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે. હાલમાં જ તેલુગુ એક્ટ્રેસ પાયલ રાજપૂતે કાસ્ટિંગ કાઉચ મામલે મોટો ખુલાસો કર્યો છે.