શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘ઝિરો’ ફિલ્મમાં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં શાહરૂખ સામે નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05200753/srk.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![મુંબઈઃ દિલ્હીના અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ શાહરૂખ ખાન અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મનજિંદરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ‘ઝીરો’માં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05200828/zero.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ દિલ્હીના અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ શાહરૂખ ખાન અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મનજિંદરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ‘ઝીરો’માં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.
2/4
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05200824/tweet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/4
![મનજિંદર સિંહ સિરસાને ઝીરોના કયા સીન પર વાંધો છે તે જાણી શકાયું નથી. આ ફિલ્મમાં શાહરૂખે બૌઆ સિંહ નામના એક ઠીંગણા છોકરાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં શાહરૂખના સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. ઉપરાંત તિગ્માંશુ ધૂલિયા, બ્રિજેન્દ્ર કાલરા અને જીશાન અય્યૂબ જેવા કલાકારો પણ ફિલ્મનો હિસ્સો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05200820/srk1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનજિંદર સિંહ સિરસાને ઝીરોના કયા સીન પર વાંધો છે તે જાણી શકાયું નથી. આ ફિલ્મમાં શાહરૂખે બૌઆ સિંહ નામના એક ઠીંગણા છોકરાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં શાહરૂખના સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. ઉપરાંત તિગ્માંશુ ધૂલિયા, બ્રિજેન્દ્ર કાલરા અને જીશાન અય્યૂબ જેવા કલાકારો પણ ફિલ્મનો હિસ્સો છે.
4/4
![શાહરૂખના જન્મદિવસ 2 નવેમ્બરના દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને યુટ્યૂબ પર 7 કરોડથી વધારે લોકો જોઈ ચુક્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05200815/sirsa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરૂખના જન્મદિવસ 2 નવેમ્બરના દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને યુટ્યૂબ પર 7 કરોડથી વધારે લોકો જોઈ ચુક્યા છે.
Published at : 05 Nov 2018 08:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)